૫ ડીસેમ્બર હાડકાનો ધનતા (બીએમડી) માપવા માટેનો ફ્રી કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં ડો.નિલેશ થાનકી એમ.એસ. ઓર્થો. ૧૫ વર્ષના અનુભવી સાંધાના વા ના નિષ્ણાંત ડોકટર સેવા પુરી પાડશે.
બીએમડી એટલે કે હાડકાની ઘનંતા, બીએમડી આપણા હાડકા કેટલા મજબુત છે તે દર્શાવે છે હાડકાની ઘનતા ઓછી હોય તો ફેકચર થવાનું જોખમ વધી જાય છે. તો આવા દર્દીને હાડકા મજબુત કરવાની દવાઓ આપવી પડે જેનાથી હાડકા મજબુત થાય અને ફેકચર તથા તેને લીધે થતી પીડાઓ અટકાવી શકાય. તો આર્ધેડ તથા વૃધ્ધ દર્દીઓને લાભ લેવા અનુરોધ છે. તા.૫ ડીસેમ્બરે સવારે ૯ થી બપોરનાં ૧ સુધી ક્રાઈસ્ટ હોસ્પિટલ, માધાપર, જામનગર રોડ, રાજકોટ ખાતે છે.
ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા ૫ ડિસેમ્બરે સાંધાના રોગનો ફ્રી નિદાન કેમ્પ
Previous Articleવર્ધમાન પરિવારના ટ્રસ્ટીઓને મુખ્યમંત્રીના હસ્તે માતબર અનુદાન આપવા બુધવારે ભવ્ય સમારોહ
Next Article ભારતીય નૌકાદળનો ઇતિહાસ