કેશોદ મા ટેકા ના ભાવ ની મગફળી ખરીદી નો મામલો.ટેકા ના ભાવ ની મગફળી ખરીદી સરકાર ની બેદરકારી.કેશોદ નાયાર્ડ માં ટેકાની મગફળી ની ખરીદી બંધ.સરકાર દ્વારા આજે ખેડૂતો ને મગફળી ખરીદી કરવા નથી બોલાવ્યા.સરકાર દ્વારા આ બાબતે ખેડૂતો ને જે મેસેજ કરવા માં આવેલ નથી.
મેસેજના આવતા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચાવ થી વંચિત રહ્યા.ખેડૂતોને ફોન થી જાણ કરીને બોલાવવામાં આવે છે.કેશોદ માર્કેટિંગ યાર્ડ માં કેશોદ અને વંથલી ના ખેડૂતો ની મગફળી ની ખરીદી થાય છે.