ઓનલાઈન મંજૂર થયેલ બિનખેતીનો ઓર્ડર જિલ્લા કલેકટરે અરજદારને બ બોલાવીને પોતાના હાથે સોંપ્યો હતો. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં બિનખેતીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. તાજેતરમાં જ મોટામવાના શિવલાલ હરજીભાઈ નામના અરજદાર સર્વે નં. ૧૧૫ અને ૧૨૪ની કુલ ૬ એકર જમીન બીન ખેતી કરવા માટે ઓનલાઈન અરજી કરી હતી. આ અરજીને મંજૂરી મળતા જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ અરજદારને બ બોલાવીને પોતાના હસ્તે ઓર્ડર અર્પણ કર્યો હતો.
ઓનલાઈન મંજૂર થયેલ બિન ખેતીનો ઓર્ડર અરજદારોને સોંપતા જિલ્લા કલેકટર
Previous Articleગોઠણની સર્જરી માટે નાયર મુખ્યમંત્રી મુંબઇની હોસ્પિટલમાં દાખલ
Next Article અબતક ન્યૂઝ 30-11-2018