વોર્ડ નં.૩ માં અવધ સોસાયટી લોક માન્ય તિલક ટાઉનશીપ અને સુભાચંદ્ર બઝ ટાઉનશીપના ટી.પી. રોડમાં ડામર કામનો પ્રારંભ ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસના પ્રમુખ અને વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, દીલીપભાઇ આસવાણી, ગીતાબેન પુરળીયા, અશોકસિંહ વાઘેલા ની હાજરીમાં સ્થાનીક લોકોની વિશાળ ઉ૫સ્થિતી વચ્ચે કામગીરી નો પ્રારંભ કરાયો હતો. આ તકે વિસ્તારના આગેવાનો રવિભાઇ રાઠોડ, શનિભાઇ, ભાવેશભાઇ, સંજયભાઇ, વાલજીભાઇ, ભરતભાઇ જેઠવા, બકુલભાઇ જેઠવા, ઇમરાનભાઇ ઇરસાદભાઇ હેરભાભાઇ ચક્રવતીભાઇ મહીલા આગેવાનો રાજીબેન રાઠોડ નીમબેન શોભનાબે ન ભાનુબેન કાંન્તાબેન રીંકુબેન ટીંકુબેન વિજયાબેન જેઠવા, હંસાબેન બારૈયા, જયોત્સાનાબેન તેમજ નયનાબેન, જયશ્રીબેન વિગેરે ઉ૫સ્થિત રહી ઢોલનગારા સાથે કોર્પોરેટરશ્રીઓનું સ્વાગત કર્યુ હતું.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો