મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્તિીમાં પ્રકાશ સોસાયટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
નુતન વર્ષ પર્વ નિમિતે સ્નેહ મિલન જેવા કાર્યક્રમો લોકોમાં આત્મીયતા અને પારિવારીક ભાવના કેળવાય છે તેમ પ્રકાશ સોસાયટી ખાતે આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ
આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા સોસાયટીના તમામ પરિવારજનોની સુખ:શાંતી અને સમૃધ્ધિ અંકબંધ જળવાય રહે અને ઉત્તરોતર પ્રગતી કરતા રહે તેવો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ મુખ્મંત્રી નહી પરંતુ સોસાયટીના એક સભ્ય તરીકે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્તિ રહયાનો આનંદની લાગણી સો જણાવ્યું હતુ તેમજ આ તકે જુના સંસ્મરણો વાગોળતા સોસાયટીમાં તા વિવિધ કાર્યક્રમોની સરાહના કરી હતી
શ્રીમતિ અંજલીબેન રૂપાણી સો પધારેલા મુખ્યમંત્રી રૂપાણીએ ઘરે આવ્યા ત્યારે સોસાયટીમાં આત્મીયતા લાગણી જન્મતી હોવાનું ઉપસ્તિ સર્વે પરિવારજનોને જણાવ્યું હતું
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મ્યુનીફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્રાજ, રાજુભાઇ ધુવ, કોપોરેટર અશ્વિનભાઇ ભોરાણીયા, તેમજ પ્રકાશ સોસાયટીના સભ્યો તેમજ પરિવારજનો ઉપસ્તિ રહયા હતા.