શિયાળો નજીક આવતાની સાથે જ મેરેજની સિઝન પણ શરૂ થઈ ગઈ છે તેમાં પણ જો આપણે એક મહેમાન તરીકે મેરેજમાં જવાનું હોય તો શું પહેરવું આ મુઝવણ થતી હોય છે સ્ત્રીઓ પાસે તો ઘણા બધા વિકપ્લો હોય છે કે તેઓ અલગ અલગ લૂક આપી શકે પરંતુ પુરુષોને આ મૂંઝવણ ખૂબ જ થતી હોય છે, સામાન્ય રીતે તો શેરવાની પહેરવા હોય છે પણ તેના સિવાય પણ ઘણા બધા એવા પોષાકો પહેરીને તમે આપી શકો છો અલગ લૂક, ખાસ કરીને જો વાત કરવામાં આવે કે તમે ભારતીય લગ્નમાં હાજરી આપી રહ્યા હોવ ત્યારે સાચા પરંપરાગત કપડાં પહેરવાનું શ્રેષ્ઠ રહે છે.
તો ચાલો આજે અમે તમને કેટલાક બેસ્ટ લૂક વિષે જણાવીએ જે આપશે તમને બેસ્ટ લૂક
૧) સિમ્પલ પ્રિન્ટેડ ફ્લોરલ જેકેટ :
જે પુરુષો એકદમ સરળ અને સિમ્પલ લૂક આપવા માંગતા હોય તે આ સ્ટાઈલનું આઉટફિટ પહેરી શકે છે તેને જોધપુરી પેન્ટ સાથે પહેરી શકાઈ છે
તમે આ કોટી આરામદાયક કુર્તા પજામાં સાથે પહેરી શકો છો.
તમે સંગીતની રાત્રીના પઠાણી અથવા અફઘાની શુટ પહેરી શકો છો જેનાથી તમે એક હોટ લૂક આવી શકે છે.
જો તમે કુર્તા અને પજામો પહેરી કંટાળી ગયા હોય તો તમે તેને જીન્સ સાથે પહરી શકો છો.
૫) ધોતી સાથે કુર્તા અથવા જેકેટ :
જો તમે કઈક અલગ જ લૂક આપવા માંગતા હોય તો તમે ધોતિ સાથે કુર્તો અથવા જેકેટ પહેરી શકો છો.