સૌથી વધુ પ્રવેશ જનરલ મેડીસીન શાળામાં થયા: પીજી મેડીકલની બેઠકોનાં કાઉન્સેલીંગ પ્રક્રિયાસામેનો સ્ટે હટાવવા હાઈકોર્ટનો આદેશ
પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલમાં પ્રવેશ માટે લાંબા વિવાદ બાદ આખરે વિર્દ્યાીઓને પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. પહેલા દિવસે એસ.સી.,એસ.ટી., પી.એચ., ઇન સર્વિસ અને જનરલ કેટેગરીના મળીને કુલ ૨૯૨ વિર્દ્યાીઓને જુદી જુદી બ્રાન્ચમાં પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. સૌી વધુ પ્રવેશ જનરલ મેડીસીન શાખામાં યા હતા.
પી.જી.મેડિકલમાં પ્રવેશ માટે ગાંધીનગર ખાતે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પહેલી વખત કોમન કાઉન્સિલ હોવાી અને સુપ્રીમ કોર્ટ દ્વારા રાજય સરકાર દ્વારા જ પ્રવેશ પ્રક્રિયા હા ધરવામાં આવે તેવી સ્પષ્ટતાં કરવામાં આવતાં સરકાર દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવી હતી. પ્રવેશ પ્રક્રિયા જે સ્ળે ચાલતી હતી ત્યા પહેલી વખત રાજયના આરોગ્ય મંત્રી સહીત હેલ્ વિભાગના તમામ અધિકારીઓ પણ ખાસ ઉપસ્તિ રહ્યા હતા. બી.જે.મેડિકલમાં ચાલતી યુ.જી.મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં કયારેય આરોગ્યમંત્રી હાજર રહેતા ની. પ્રવેશ સમિતિના મેમ્બર સેક્રેટરીને જ સર્વેસર્વા ગણવામાં આવે છે. પરંતુ પહેલી વખત આરોગ્ય મંત્રીએ હાજર રહીને પ્રવેશની જાણકારી મેળવીને વાલીઓ-વિર્દ્યાીઓ સો વાતચીત કરી હતી. કોમન કાઉન્સેલિંગ હોવાી પહેલી વખત સ્વનિર્ભર મેડિકલ કોલેજમાં એમબીબીએસ પૂર્ણ કરનારા વિર્દ્યાીને સરકારી પી.જી.મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાની તક મળી હતી. આજે પૂર્ણ યેલી પ્રવેશ પ્રક્રિયા બાદ એમ.એસ.માં ઓપન કેટેગરીની ૧૫૦ ને ઓબીસીની ૬૪ બેઠકો ખાલી પડી હતી. પી.જી. ડિપ્લોમા કેટેગરીમાં ઓપન કેટેગરીની ૮૭ અને એસઇબીસી કેટેગરીની ૨૦ બેઠકો ખાલી પડી હતી. આજ રીતેએમ.ડી.માં ૩૬૭ જનરલ કેટેગરીની અને ૧૨૮ બેઠકો એસઇબીસી કેટેગરીની ખાલી પડી હતી.
PGમેડિકલ કોર્સિસની ૧૪૨૮ જેટલી બેઠકો માટેનું કાઉન્સેલિંગ અને પ્રવેશ પ્રક્રિયા સામેનો મનાઇ હુકમ હાઇકોર્ટની ડીવીઝન બેંચે એક વચગાળાના આદેશ મારફતે દૂર કર્યો છે. તેી પ્રવેશ પ્રક્રિયા અને કાઉન્સેલિંગને હાલ પુરતું ગ્રીન સિગ્નલ મળ્યું છે. જો કે, હાઇકોર્ટે આ પ્રવેશ પ્રક્રિયા સમગ્ર મામલે યેલી રિટના અંતિમ ચુકાદાને આધિન રાખી છે. હવે આ કેસમાં શુક્રવારે ચુકાદો આપવામાં આવે એવી શક્યતા છે. ઙૠ મેડિકલના ડિપ્લોમા કોર્સિસમાં ઇન સર્વિસ ડોક્ટર્સ કે જે સ્ટાફ તરીકે હોય તેઓ પણ ડોક્ટર માટેની અરજીઓ કરતા હોય છે. એમના માટે વિવિધ ૧૦ કોર્સિસમાં ૨૫ ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે. તેી આ મામલે અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને તમામ કોર્સિસમાં ૫૦ ટકા બેઠકો અનામત રાખવાની માંગ કરી હતી.
આ રિટમાં હાઇકોર્ટની સિંગલ બેંચના જજે પ્રવેશ પ્રક્રિયા સામે સ્ટે આપ્યો હતો. દરમિયાન આવા જ મતલબની એક રિટ હાઇકોર્ટની ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ આવી હતી. તેી તે મુદ્દે કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આવી જ એક પિટિશન સિંગલ જજ સમક્ષ પડતર છે. જો કે, આ કોર્સિસ માટેની પ્રવેશની પ્રક્રિયા બુધવારી શરૂ તી હોવાી કોઇ વચગાળાનો આદેશ કરવામાં આવે. તેી ખંડપીઠે વચગાળાની રાહત આપતા સ્ટે ઓર્ડર દૂર કર્યો છે અને કાઉન્સેલિંગ કરી પ્રવેશ પ્રક્રિયા હા ધરવાનો આદેશ કર્યો છે સો જ આ સમગ્ર પ્રક્રિયા કેસના અંતિમ ચુકાદાને આધિન રહેવાનું પણ નોંધ્યું છે.
મેરિટ ધરાવતાં વિર્દ્યાીઓને અન્યાય નહી થાય
મેડિકલ એજ્યુકેશનમાં પારદર્શક્તા વધે તેવા ઉદ્દેશ્યી મે પ્રવેશ સમિતિની મુલાકાત લીધી હતી. ઓનલાઇન સીસ્ટમ કેવી રીતે કામ કરી રહી છે તે અને લોકોને કોઇ પ્રકારની મુશ્કેલી નડતી ની તેની જાત માહિતી મેળવવા માટે હુ પી.જી. પ્રવેશ પ્રક્રિયામાં ગયો હતો. આ પ્રવેશના કારણે પી.જી.માં માત્ર રૂપિયાના જોરે જ પ્રવેશ ાય છે તેવી લોકોની માન્યતાં ખોટી સાબિત ાય તે માટે ઓનલાઇન સીસ્ટમ ગોઠવવામાં આવી છે. મેડિકલ પ્રવેશમાં મેરીટ ધરાવતાં વિર્દ્યાીનેઅન્યાય ન ાય તેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.