આપણે ઘણી વાર અનુભવ્યું છે કે લાગેલું હોય ત્યાં લોહી જામી ગયાના નિશાન રહી જાઈ છે.આ નિશાન ક્યારેક સ્વસ્થયા માટે નુકશાનકારક બની શકે છે. તે લીલા અને લાલ ડાઘ વધતી ઉમર, પોષણની કમી અને કેન્સર જેવી અનેક વિવિધ બીમારીના લક્ષણો હોય શકે છે. કેટલાક લોકો આ નિશાનને અંધવિશ્વાસની દ્રષ્ટિએ જોવે છે. પરંતુ હકીકત કઈક અલગ જ જોવા મળે છે. તો ચાલો આજે તેના કારણો જોઈએ શા માટે તે નિશાન પડે છે
લીલા ડાઘ જેવા નિશાન પડવાનું કારણ ચોટ લાગ્યા પછી શરીરની પ્રતિક્રિયા માનવમાં આવે છે ડોક્ટરના કહેવા મુજબ તેને કન્તુશન એટલે કે અંદરનો ઘાવ કહેવામા આવે છે જો કોઈ કારણ વિના આ ડાઘ પડે તો શરીરમાં પોષકતત્વોની ઉણપ હોય શકે છે.
આ ડાઘને દૂર કરવા માટે તમે ખાવાના સોડાનો ઉપયોગ કરી શકો છો. તેમાં મધ , લોટ તેમજ પાણી ઉમેરી પેક ત્યાર કરી ડાઘ પર લગાડી શકો છો.
તમે એલોવેરાનો ઉપયોગ પણ કરી શકો છો.
ટોનર તરીકે કાકડીના રસનો ઉપયોગ કરી શકો છો