પીડીયુ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસના અન્વયે રાષ્ટ્રીય એકતા દિવસના શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં પીડીયુ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મનિષ મહેતા, પીડીયુ મેડીકલ કોલેજના ડીન ડો ગૌરવી ધ્રુવ, પીડીયુ હોસ્પિટલના આર.એમ.ઓ ડો.એમ.એસ.રોય, ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ જલ્પાબેન ઘોડાસરા, નર્સિંગ સુપ્રીન્ટેન્ડેન્ટ તારાબેન રાવલ, વહીવટી અધિકારી રાજુભાઈ એમ ચૌહાણ, સીકયુરીટી ઈન્ચાર્જ ગીરીરાજસિંહ રાઠોડ એચ.આર. મેનેજર રેખાબેન, હોસ્પિટલના વિવિધ વિભાગના ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ વહીવટી સ્ટાફ અને હોસ્પિટલ તેમજ કોલેજના વર્ગ ૧ થી ૪ના તમામ સ્ટાફ હાજર રહ્યા અને રાષ્ટ્રીય એકતા જાળવવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!