ચા તો આપણે ઘણા પ્રકારની પીતા હોય છે. જે આપણને ઘણા ફાયદાઓ અને નુકસાન થતાં હોય છે. પરંતુ શું તમે લસણની ચા ક્યારેય પીધી છે. લસણને ખાલી મસાલા તરીકે ઉપયોગ થાય છે.પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદા કારક અને ઉપયુગી છે.
લસણ ની ચા પીવાથી થતાં આ ફાયદા
આજના સમયમાં હદય રોગના દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. એવામાં ખુબજ મુશકેલી થાય છે. એટલા માટે રોજ સવારે ખાલી પેટે લસણની ચા પીવાથી હદય રોગની બીમારીથી બચી શકાય છે.સર્દી અને ઉધરસમાં પણ લસણની ચા ખુબજ લાભકારી છે જો ઉધરસથી ખુબજ પરેસન છો અને ઉધરસ પણ મટતી નથી તો એવામાં રોજ લસણની ચાનો એક કપ પીવાથી સર્દી અને ઉધરસમાં આરામ મળે છે.મોટાપે ને ઓછું કરવા માટે ખુબજ ફાયદા કારક છે લસણનીઆ ચા. રોજ સવારે ખાલી પેટે ઓછામાં ઓછો એક કપ લસણની ચા પીવી જરૂરી છે.