રાનાવાળા હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના ૨૮ પ્રોઝીટીવ કેસ નોંધાયા
કોડીનારમાં રોગચાળાએ અજગર ભરડો લીધો છે. શહેરમાં ડેંગ્યુ વકરતા તંત્ર પણ ચિંતીત બન્યું છે. શહેરની રાનાવાળા હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ડેંગ્યુના ૨૮ પ્રોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ ઉંઘા માથે થયું છે.
ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા મા રોગ ચાલા એ માજા મુક્યા છે શહેરનાં અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ ગામો ના દરદિયો થી હોસ્પિટલ ભરચક બની રહ્યા છેકોડીનાર શહેર માં આવેલા. રાનાવાળા હોસ્પિટલ મા છેલા એક મહિના મા ૨૪૪૭ જેટલા અલગ અલગ રોગો ના દર્દીઓ ના બ્લડ ચેક કરાયા છે
રાનાવાળા હોસ્પિટલના તબોબો ને એક મહિના મા ૧૨૪ ડેન્ગ્યુ ના સસ્પેક્ટ કેસ જોવા મળતા તેમના લોહી ના નમૂના લેવાયા હતા જેમાં ૨૮ ને ડેન્ગ્યુ પોઝીટીવ આવયા છેઆ માત્ર રાના વાળા હોસ્પિટલ ની વાત છે આ સિવાય અલગ અલગ ખાનગી હોસ્પિટલ મા પણ અનેક દર્દીઓ સારવાર લય રહ્યા છે
બીજી તરફ કોડીનર સરકારી હોસ્પિટલ મા રોજ ની ૫૦૦ ઓપીડી નોંધાય રહી છે એટલે કે તાલુકા ભરમાં રોગચાળા એ માથું ઊંચક્યું છેઆરોગ્ય વિભાગ નો ટિમ.સતત ગ્રામ્ય અને શહેરો મા કામ. કરી રહી છે.જરૂર પડે ત્યાં ફોગીંગ અને ડીડિટી નો છટકવા કરવામાં આવી રહ્યો છે