રાજકોટ: કરવા ચોથનું વ્રત ખાસ કરીને પરણીત સ્ત્રીઓ કરે છે આ દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્યક્રમ કરી ભગવાન ગણપતિ, ગૌરી, અને ચંદ્રની પૂજા કરે છે તથા આખો દિવસ ઉપવાસ કરી તથા રાત્રીનાં સમયે ચંદ્ર ઉદય થાય એટલે ચારણીમાં દિવો રાખી ચંદ્ર દર્શન કરે છે. પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. કથા શ્રવણ કરે છે. પતિના ચરણ સ્પર્શ કરી પતિ વ્રતના પારણા કરાવે છે. અને પાણી પીવડાવે છે. પરણીત સ્ત્રીઓની સાથે સાથે લગ્ન ઈચ્છુક યુવતીઓ પણ સારા પતિની કામના માટે કરવા ચોથનું વ્રત ખૂબજ ઉત્સાહથીક કરે છે. રાજકોટમાં પણ મહિલાઓએ કરવા ચોથના વ્રતની ખૂબજ ઉત્સાહથી ભાવથી ઉજવણી કરી.
Trending
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું