રાજકોટ જીલ્લાના ધોરાજી માં નદી બજાર માં ભરચક્ક વિસ્તારમાં આવેલ જલારામ મોબાઇલ શોપ નાં તાળાં તુટ્યાં બે અઢી લાખ રૂપિયા ની ચોરી થઈ છે
રાજકોટ જીલ્લાના ધોરાજી માં નદી બજાર માં આવેલ જલારામ મોબાઇલ શોપ નાં તાળાં તુટ્યા ને વેપારી ઓમાં રોષ ભરાતાં દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો જ્યારે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી અને વેપારી ઓને ખાતરી આપ્યા બાદ દુકાનો ખુલી કરી હતી.
આ ઘટના માં ધોરાજી શાકભાજી પાસે નદી બજાર માં આવેલ વહેલી સવારે કોઈ ચોરો ઓએ જલારામ મોબાઇલ શોપ ને નિશાન બનાવી ને તાળાં તોડ્યા હતાં અને આ ચોરો માં બે થી અઢી લાખ રૂપિયા નાં મોબાઇલ ચોરી થઈ હતી સવારે દુકાન માલિક ને જાણ થતાં તેઓએ પોલીસ ને જાણ કરતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.