સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ આયુર્વેદિક હોસ્પિટલમા અનોખો કેમ્પ યોજાયો હતો.નહિ દવા કે નહિ મસાજ દર્દીઓ ને સારવાર માટે અગ્નિનો ઉપયોગ કરી દર્દી ના રોગો નો ઈલાજ કરવા આવ્યો હતો. આ કેમ્પ મા સુરેન્દ્રનગર જીલ્લા ના આજુ બાજુના ગામડેથી ૧૫૦ થી વધુ સાંધા અને અલગ અલગ પ્રકાર ના દર્દીઓ સારવાર માટે આવીયા હતા જેમણે આ કેમ્પની ટીમ વરસો જૂના રોગોનું નિરાકરણ થોડીક વાર મા અગ્નિના સાધનો દવારા કરી આપતી હતી અને આ કેમ્પ મા અનેક દર્દીઓ એ પોતાની સારવાર કરી હતી. આ ટીમ મોડાસાથી આવી છે અને આ ટીમ ધાગ્ધરા પણ સેવા આપી રહી છે ત્યારે સુરેન્દ્રનગર આરુવેડિક હોસ્પિટલ ના મ.ળી.જ્ઞ પી. પી. પરમાર એવું જણાવી રહ્યા છે કે દર ૧૫ દિવસે આવા કેમ્પ આરુવેડીક હોસ્પિટલ મા યોજવા મા આવશે . આ ટીમ ની ખાસ કરીને પંચિંગ દવારા સારવાર દર્દી ને આપે છે અને આ કેમ નું સચોટ નિદાન સુરેન્દ્રનગરના દર્દીઓ મેળવ્યું હતું.
Trending
- વહાલુડીના વિવાહ: માતા-પિતાની હુંફ અને આંખમાં હર્ષના આંસુ સાથે 23 દિકરીઓને સાસરે વળાવશે
- ખેતરમાં પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ વધતા પોષક તત્વોની ખામી સર્જાઈ!!
- ભારતીય ક્રિકેટ ટીમની મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અપાઈ
- યુકેની યુનિવર્સિટી ગુજરાતના ગિફ્ટ સિટીમાં કેમ્પસ સ્થાપવા તૈયાર
- ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ખ્રિસ્તીઓના 17 ઘરોને બાંગ્લાદેશમાં સળગાવી દેવાયા
- મહાકુંભ 2025માં કેટલા કરોડનો ખર્ચ થશે જાણો…
- માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં, તમારો ચહેરો પણ ચમકશે… ફક્ત આ જ્યૂસને આહારમાં સામેલ કરો
- 2025ના ગેમિંગ અને શાળા માટેના શ્રેષ્ઠ લેપટોપ…