ઘણીવાર પૈસાની અછતને કારણ છોકરીઓ પોતાની બ્યુટીકેર સાથે સમજુતી કરી લે છે.જો તમારું બજેટ ઓછુ છે.પોતાની બ્યુટી કેર માટે પૈસાની કમી છે અને તમારે સુંદર દેખાવું છે?? તો ટ્રાય કરો આ ટીપ્સ.
બેકીંગ સોડા
બેકીગ સોડા દરેકના રસોડામાં ઉપલબ્ધ હોય છે.તમે બેકીંગ સોડાનો ઉપયોગ ચહેરાને ક્લીન કરવાં કરી શકો છો ત્યારબાદ ચહેરાને શેમ્પુથી ધોઈ લો આમ કરવાંથી ચહેરા ના દાગ ધબ્બા દુર થાય છે
સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી ચહેરા પરના દાણા દુર કરવાં માટે ખુબજ ફાયદાકર્ક છે.દરરોજ સ્ટ્રોબેરીની પેસ્ટ ૧૫ મિનીટ સુધી લગાવો તમારા ચહેરા પર રહેલા દાણા દુર થઈ જશે
બટેટા
તમારી આંખની આસપાસ ડાર્ક સર્કલ હોય તો બટેટાની ગોળ ગોળ ચીપ્સ આંખ પર થોડીવાર માટે રાખી લો આમ કરવાં થી તમારી આંખ ની આસપાસ રહેલા ડાર્ક સર્કલ દુર થશે
લીબું
તમારા નખમાં પીળા ધબ્બા પાડવા લાગે તો તમારા નખ ને લીંબુ પાણી માં ડુંબાળી રાખો આમ કરવાંથી નખ પરની પીળાશ દુર થશે.
ખાંડ
તમે ખાંડનું સ્ક્ર્બ કરો ખાંડના કણ ચહેરા પર સ્ક્ર્બ જેવું કામ કરે છે.અને મૃત ત્વચા બહાર કાઢી નાખે છે અને સ્કીનને આલગ ટોન મળે છે.
મધ
તમે સસ્તા પ્રોડક્ટની સાથે સુંદરતા પણ ઈચ્છો છો તો ટ્રાય કરો મધ મધના ઉપયોગથી વાળને કંડીશનર કરી શકો છો અને ત્યારબાદ વાળ ને ઉબલા પાણીથી ધોઈલો