માસિક ચક્ર દરમિયાન થીના શરીરમાં હોર્મોનલ પરિવર્તનો આવે છે. તેમાંયે જ્યારે માસિક આવવાનું શરૂ ાય ત્યારે ચીડિયાપણું, વગર કારણે રડવું આવવું, અકળાઈ જવું જેવી બાબતો બને છે. ક્યારેક ખૂબ જ ગુસ્સો આવી શકે છે.
મેડીકલ ભાષામાં આને સિન્ડ્રોમ કહે છે. લંડનના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે જે મહિલાઓ યોગાસન અને પ્રાણાયામ કરે છે તેમને માસિક પહેલાં અને પછી આવતા મૂડના બદલાવમાં ઘણી રાહત અનુભવાય છે. માનસિક અને ઇમોશનલ બદલાવમાં સ્ટ્રેબિલિટી આવે છે.