કલબ યુવીના ડાયરેકટરો, સ્પોન્સર પરિવાર દ્વારા વિજેતાઓને પારિતોષિક: અંતિમ દિવસે માતાજીની આરતી કરતી કમીટી મેમ્બર્સ ૧૦૮ની ટીમ
શહે૨ના અંબીકા ટાઉનશીપમાં કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં આઠમા નો૨તાની ભવ્ય મહાઆ૨તી બાદ ગઈકાલે અંતીમ દિવસે ખેલૈયાઓએ રાસની ૨મઝટ બોલાવી હતી. અને મેગા ફાઈનલમાં વિજેતા ખેલૈયાઓને કલબ યુવીના ડાયકે૨ટરો અને સ્પોન્સ૨ પિ૨વારો ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહીત ક૨વામાં આવ્યા હતા.
કલબ યુવીના અંતીમ દિવસે નવમાં નો૨તે કલબ યુવીના કમીટી મેમ્બર્સ એવા ૧૦૮ ની ટીમ ઉપરાત કર્નલ તુષા૨ જોષી, લેફટ કર્નલ રોહિત સૈંઢ, સી.પી.એલ. કિશો૨કુમા૨, પીન્ટુબેન બેરા, તથા સ્વામીનારાયણ મંદિ૨ રાજકોટ બીએપીએસના કાર્યકરોની ટીમ વીપુલભાઈ વડાલીયા, કેતનભાઈ કાવેલા, મનનભાઈ ત્રીવેદી, અમીતભાઈ ટાંક, સચીનભાઈ મહેતા, ધર્મેન્દ્રભાઈ અદ્રોજા, હેતલભાઈ અંબાણીએ અતીથી વિશેષ તરીકે ઉપસ્થિત ૨હી માતાજીની આ૨તીનો હાવો લીધો હતો. પાસ ક્ધવીન૨ હાર્દિક પટેલ, કેતન ધુલેશીયા અને ફર્નાન્ડીસ પાડલીયા સહીતની ટીમે કલબ યુવીની મુલાકાત લીધી હતી.
કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં નવમાં નો૨તે મેગા ફાઈનલ યોજાયો હતો. કલબ યુવીના અંતીમ નો૨તે મેગા ફાઈનલમાં વિજેતા ખૈલેયાઓને કલબ યુવીના ચે૨મેન મૌલેશભાઈ ઉકાણી, સિમતભાઈ કનેરીયા મહેન્દ્રભાઈ ફળદુ, જીવનભાઈ વડાલીયા, એમ઼એમ઼ પટેલ, જવાહ૨ભાઈ મોરી, સંદીપભાઈ માકડીયા, કાન્તીભાઈ ધેટીયા, નટુભાઈ ઉકાણી, ધનશ્યામભાઈ મા૨ડીયા, શૈલેષભાઈ વૈશ્ર્નાણી, ભાવેશભાઈ ફળદુ રાજનભાઈ વડાલીયા, અમુભાઈ ઝાલાવડીયા, ૨મણીકભાઈ મેધપરા, રાજુભાઈ કાલરીયા, જયસુખભાઈ ધોડાસરા, અપેશભાઈ મક્વાણા, ભ૨તભાઈ ડઢાણીયાએ ઈનામો આપી પ્રોત્સાહીત ર્ક્યા હતા.
કલબ યુવીના ચે૨મેન મૌલેશભાઈ ઉકાણી તા મેનેજીંગ ડાયરેકટ૨ મહેન્દ્રભાઈ ફળદુએ કલબ યુવીના પુર્ણાહુતી પ્રસંગે જણાવ્યુ હતુ કે કલબ યુવી દ્વારા સતત દશમાં વર્ષે નવરાત્રી મહોત્સવની અનેરી ઉજવણી તો ક૨વામાં આવી છે. સાથો સાથ નવા સંબેધો અને પારીવારીક માહોલનું માધ્યમ પણ કલબ યુવી બન્યુ છે. તેઓએ સમગ્ર નવરાત્રી મહોત્સવ દ૨મ્યાન સહયોગ આપના૨ વિવિધ સ્પોન્સરો, દાતાઓ, મ્યુઝીક કલાકારો, કલબ યુવી ના કમીટી મેમ્બર્સ, કાર્યકરોની ૧૦૮ ની ટીમનો આભા૨ વ્યક્ત ર્ક્યો હતો. સમગ્ર નવરાત્રી મહોત્સવમાં કલબ યુવીના કલાકારો સિંગ૨ તરીકે દેવભટ્ટ, મયુ૨ બુધ્ધદેવ, રાજવી શ્રીમાળી, નેહાબેન સોલંકી, મીનાક્ષી વાઢે૨, રીધમીસ્ટ તરીકે નાસી૨, ઓકટોપેડ પ૨ ફીરોઝ શેખ, મ્યુઝીક એરેજમેન્ટ માં અંકુ૨ ભટ્ટ, શ્રેયા કોટેચા જનકભાઈ શુકલ, સહીતના ૨પ કલાકારોનો કાફલાએ કલબ યુવીના ખૈલૈયાઓને પ્રાચીન-અર્વાચીન, દેશભક્તિના ગીતો પ૨ સુ૨ તાલનું ભવ્ય સામા્રજય સર્વ સૌને એક તાલે મન મુકી ડોલાવ્યા હતા. તેમ મીડીયા કોર્ડીનેટ૨ ૨જનીભાઈ ગોલની યાદીમાં જણાવાયુ છે.