૧ કિલો ચાની ખરીદી ઉપર ૩ ક્ધટેનરના પ્રીન્ટેડ સેટ, ૨ કિલોમાં છ કપ રકાબીનો સેટ અને ૫ કિલોમાં જમ્બો ચાર ડબ્બાનો સેટ તદન ફ્રી: ગ્રાહક કાર્ડના પોઈન્ટ પણ અપાશે: વલ્લભ ટી પ્રા.લી.ના મોભી દિનેશભાઈ ચા વાળા ‘અબતક’ની મુલાકાતે
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની જાણીતી બ્લેડ ગેલ્ડ ટી કે જેમણે સૌરાષ્ટ્રમાં એક આગવી પહેચાન ઉભી કરી છે.તેવી રાજકોટ શહેરના લોકોની લોકપ્રિય બ્લેક ગોલ્ડ ટી, નાગરીક બેંક ચોક, પરાબજાર દ્વારા રાજકોટમાં દિપાવલી પર્વ બમ્પર સ્ક્રીમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ચાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત બ્લેક ગોલ્ડ ટી દ્વારા ૧ કીલો, ૨ કીલો, અને ૫ કિલોની ખરીદી પર નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને અલગ અલગ સ્ક્રીમો મુકવામાં આવી છે. બમ્પર ઓફરનો સર્વે ગ્રાહકો લાભ લે તે માટે વલ્લભ પ્રા..લી.ના મોભી દિનેશભાઈ ચા વાળાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વલ્લભ ટી પ્રાઈવેટ લીમીટેડના ધવલ કારીયા તથામિત કારીયાએ ઐતિહાસીક સ્ક્રીમ વિશે સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતુ કે ૧ કીલો ચાની ખરીદી ઉપર ૩ ક્ધટેનરનાંઆશરે રૂ.૧૮૦કની કિમંતનો પ્રીન્ટેડ સેટ ફ્રી આપવામાં આવે છે. આ પ્રીન્ટેડ સેટ ૨૪૦૦ એમ.અલે. , ૧૬૦૦ એમએલ, ૮૦૦ એમ. એલ, અને ૧ લી.ના છે તેમજ ૨ કિલોની ચાની ખરીદી ઉપર આકર્ષક અવનવી ડીઝાઈનના ૬ કપ રકાબીના સેટ ફ્રી આપવામાં આવી રહ્યા છે. જેની કિમંત રૂ. ૩૫૦ છે તદઉપરાંત બમ્પર સ્ક્રીમ સ્વરૂપે ૫ કિલો ચાની ખરીદી ઉપર રૂ.૧૪૫૦ મેઝીક કિમંતના ચોરસ જમ્બો ચાર ડબ્બા જેમાં ૧૬ લી., ૧૧ લી., ૮ લી.ના ભવ્ય સેટ આપવામાં આવી રહ્યો છે. અમારા માનવંતા ગ્રાહકોમાં આ સ્ક્રીમ ધૂમ મચાવી રહી છે. સાથોસાથ ‘ચા’ની ખરીદી પર બ્લેક ગોલ્ડ ટી દ્વારા ગ્રાહક કાર્ડના પોઈન્ટ પણ આપવામા આવે છે. દેશનું પ્રથમ ડીજીટલ, કેશલેસ, પેપરલેસ ચાનું આઉટલેટ ચલાવનાર ચાનું પ્રથમ કાઉન્ટર બની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડીઝીટલ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા અને દેશની અંદર કેશલેસ પ્રણાલીને આગળ ધપાવવા, વલ્લભ ટી. પ્રા.લી. આગળ આવી છે. માત્ર રાજકોટને જ નહી પરંતુ સમગ્ર ભારતનાં ચા ના વેપારીઓને એક નવી દિશા આપવાનું કામ બ્લેક ગોલ્ડ ટી એ કરેલ છે.
વધુમાં જણાવ્યું હતુ કે અમારી બ્લેક ગોલ્ડ ટી કોઈ પણ જાતનો ભાવ વધારો કે કવોલીટીમાં બાંધછોડ કર્યા વગર આ સ્ક્રીમ આપવામાં આવે છે. અમારી બધી જ બ્રાન્ડ ઉપર આ સ્ક્રીમનો લાભ મળે છે. જેમકે રેડકપ ૨૩૦ રૂપીયા કડક, ૨૯૦ રૂપીયા, મિકસ ૩૦૦ રૂપીયા અને મમરી ૩૨૦ રૂપીયાની કિલોના ભાવે આપવામાં આવે છે. આ તમામ બ્રાન્ડ ઉપર તમામ ગ્રાહકોને આમાંથી કોઈપણ બ્રાન્ડની ચાની એક કિલોની ખરીદી પર સ્ક્રીમનો લાભ આપવામાં આવી રહ્યો છે.
રાજકોટના તમામ પ્રોવીઝન સ્ટોરમાં બ્લેક ગોલ્ડ ચાની કોઈ પણ બ્રાન્ડ ઉપલબ્ધ છે. અને આ સ્ક્રીમનો લાભ તમામ પ્રોવીઝન સ્ટોરમાંથી પણ મળશે. આપના વિસ્તાર સુધી બ્લેક ગોલ્ડ ટીન પહોચી હોય તો અમારા રાજકોટના સુપર સ્ટોકિસ્ટ કેકે સેલ્સ એજન્સી કિશોરભાઈ મો. ૯૪૨૮૨ ૭૧૦૨૦ તથા આનંદ સેલ્સ એજન્સી પ્રદિપ કાનાબાર મો. ૮૧૪૧૧ ૨૦૪૫૧ નો સંપર્ક સાધવા જણાવાયું છે.ગ્રાહકો માટેએક બારકોડેડ પોઈન્ટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડથી જ કાયમ ખરીદી કરવાની રહેશે જેથી તેમને ૨૫૦ ગ્રામની ખરીદી કરશે તો તેમના ખાતામાં ૫ પોઈન્ય જમા થશે ૫૦૦ ગ્રામની ખરીદી પર ૧૦ પોઈન્ટ જમા થશે. ૧૦૦ પોઈન્ટ મેળવનાર ગ્રાહકને રૂ.૧૦૦ અથવા અન્ય ગ્રીફટ બેમાંથી જે યોગ્ય લાગે તે ગ્રાહક મેળવી શકશે. આ કાર્ડ આજીવન કાર્યરત કાર્ડ છે આ સ્ક્રીમને સફળ બનાવવા વલ્લભ ટી. પ્રા.લીનાં મોભી દિનેશભાઈ ચાવાળાના માર્ગદર્શન હેઠળ ધવલ કરીયા, મીત કારીયા, હિતેશ કકકડ, રફીકભાઈ અજમેરીએ જહેમત ઉઠાવી રહ્યા છે.