સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીની ઉજવણી રંગેચંગે કરવા મા આવી રહી છે ખેલેયાઓ દ્વારા નવરાત્રીની ઉજવણી ધૂમધામ પૂર્વક કરવા મા આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક સ્થળોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાની સવી પ્રાચીન ગરબી ગણાતી જેલ ચોકની ગરબીને આ વર્ષે ૫૧ વર્ષ પૂર્ણ કર્યા છે આ નવરાત્રીનું સફળ આયોજન કરનાર આયોજકોમાં જે. એમ. શાહ,રુદ્ર ક્રિએટિવાળા પીન્ટુભાઈ, કે. એન. રાજદેવ, લલિતભાઈ ઠાકર, રાજદેવ ખડિયારી, તેમજ અનેક આ વિસ્તારના કરિયક્રો વરસોથી સફળ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહું છે.
Trending
- મહાકુંભ 2025: મહાકુંભમાં પહેલીવાર ફાયર રોબોટનો થશે ઉપયોગ ,આ રીતે કરશે કામ
- સુરતીલાલાઓને આજ થી જલસા! સુવાલી બીચ ફેસ્ટિવલનો શુભારંભ
- વિકાસમાં આડખીલી બનતા ભ્રષ્ટાચારને નેસ્ત નાબુદ કરવા મુખ્યમંત્રીની તાકીદ
- અબડાસા: સાગર ખેડૂતો અને માછીમારોને અપૂરતી સુવિધા મળતા હોવાના આક્ષેપો
- World Meditation Day 2024: સ્વાસ્થ્ય લાભો, આંતરિક શાંતિ માટે ધ્યાન કેવી રીતે કરવું?
- Asusએ કર્યું અત્યાધુનિક મીની AI PC લોન્ચ…
- SCએ પલટ્યો ક્રેડિટ કાર્ડને લઈને NCDRCનો નિર્ણય
- લઠ્ઠાકાંડ સર્જનાર કેમિકલની હેરાફેરી કરતી રાજ્યવ્યાપી ગેંગને ઝેર કરતી ગીર સોમનાથ એલસીબી