બાળપ્રતિભા શોધમાં અવનવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પી.વી. મોદી સ્કુલ ધો. ૫ થી ૮ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિર્દ્યાથીઓએ તરણેતરનો મેળો લોકનૃત્ય રજુ કર્યુ હતું. જેમાં લોકનૃત્યમાં મોદી સ્કુલની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ લોકનૃત્યમાં ભાગ લેનાર વિર્દ્યાથીઓમાં મેવાડા કેવિલ, કરિીયા કાર્તિક, પાંભર કરન, દુધાત્રા મીત, લુણાગરીયા ઋષી, સેખલીયા રોજર, લુણાગરીયા હેત, રાણપરા માનવ, બગરીયા રીશી, વરસાણી ઉત્સવ, વસરા નિવ, મકવાણા કિર્તન, ખુંટ મિત, ઢોલરીયા દર્શિલ હતા. વિર્દ્યાથીનીઓની સિદ્ધિને બિરદાવતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી. પ્રિન્સિપાલઓ તથા શાળા પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.