ઋષિકુમારોએ તમામ આઠ શાસ્ત્રોને મસ્તક પર ધારણ કરી ભવ્ય શોભાયાત્રા નીકળી.
શા.માધવપ્રિયદાસજી સ્વામી તા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતમાં, સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ખાતે, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી અને પાર્ષદવર્ય શામજી ભગતના માર્ગદર્શન નીચે, નવરાત્રીના પ્રમ દિવસી, સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોડ પ્રમાણભૂત આઠ સત્શાો ચાર વેદ, બ્રહ્મસુ્ત્ર, શ્રીમદ્ ભાગવત, વિષ્ણુ સહનામ, શ્રીમદ્ ભગવત ગીતા, વિદુરનીતિ, વાસુદેવ માહાત્મ્ય અને જ્ઞાવલ્કયની સ્મૃતિનું અનુષ્ઠાન શરુ યેલ છે.
અનુષ્ઠાન પૂર્વે, યજ્ઞશાળામાંથી ગુરુકુલ પરિસરમાં આવેલ દર્શનમ, હ્રદય કુુટિર, સહજાનંદમ, ધર્મજીવન હોસ્ટેલ, વિશ્વંભરમ, સદ્વ્દ્યિા ભવન, કામધેનુ સદન, એસજીવીપી હોસ્પિટલ સુધી ભવ્ય તમામ આઠ શાોને ઋષિકુમારોએ મસ્તક ઉપર ધારણ કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પાઠશાળાના તમામ ૨૦૦ ઋષિકુમારો, હોસ્ટેલના વિર્દ્યાીઓ, સંતો, હરિભક્તો જોડાયા હતા.
આ ઉપરાંત આ નવ દિવસ દરમ્યાન નવ વિર્દ્યાાઓએ ફળાહાર કરીને લક્ષ્મીનારાયણ હૃદય સ્તોત્રનું અનુષ્ઠાન શરુ કરેલ છે. આ અનુષ્ઠાન કરવાી લક્ષ્મીજી અને નારાયણ ભગવાન આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, ધન અને સો સો મોક્ષ પણ આપે છે. ઉપર દર્શાવેલ સત્શાત્રોનો નવ દિવસ દરમ્યાન દરરોજ સાંજે પ થી ૭ દરમ્યાન ગુરુકુલ પરિસરમાં આવેલ આઠ સનોમાં આઠ સત્શાનો નિત્ય સ્વાધ્યાય ચજ્ઞ ચાલશે. જેની પૂર્ણાહૂતિ તા.૧૮-૧૦-૨૦૧૮ના રોજ વિષ્ણુયાગ બાદ કરવામાં આવશે.