૧૯૩૭માં ગુજરાતની સાહિત્ય સભામાં પણ મહાગુજરાત સપવાની ચર્ચા ઈ હતી
૧લી મેના રોજ ગુજરાતનો સપના દિવસ ઉજવવામાં આવે છે. ૧૯૬૦માં ૧લી મેના ગુજરાત રાજયની સપના ઈ હતી પરંતુ ખરેખર ગુજરાતની સપનાનું સ્વપ્ન ૧૯૨૮ની સાલમાં જોવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્યસભાની એક બેઠકમાં પણ ક્રાંતિકારી કે.એમ.મુન્સીએ મહાગુજરાતની સપના કરવાની વાત મુકી હતી. આ બેઠક ૧૯૩૭માં કરાંચીમાં યોજાઈ હતી. વધુમાં કુમાર મેગેઝીનમાં દેવશાવજી પરમારની એક કવિતા હેઠળ ગુજરાતનો નકશો બતાવવામાં આવ્યો હતો. જેનું શિર્ષક ઉત્રિષ્ઠા જાગ્રત નામ આપવામાં આવ્યું હતું. આ નકશામાં લોકો દ્વારા બોલાતી ભાષા, લોકોનો ધર્મ વગેરે દર્શાવવામાં આવ્યા હતા. જેમાં કચ્છને સિંધ અને રાજસનનો ભાગ બતાવવામાં આવ્યો હતો અને તેમાં ગુજરાત પણ સામેલ હતું. આ નકશો જાહેર યાના ોડા સમય બાદ કલાગુ‚ પંડિત રવિશંકર રાવલે ગુજરાતના વિવિધ સમાજના ૬૭ અલગ અલગ પહેરવેશોનું ચિત્ર બનાવ્યું હતું. કલાગુ‚ના આ ચિત્રને એકદમ અલગ ગણવામાં આવ્યું હતું. કારણ કે, પ્રમવાર કોઈ ચિત્રકારે ગુજરાતમાં વસતા સમાજના પહેરવેશોની નોંધ કરી હતી.