સુરેન્દ્રનગર એ રેતી માટે સમગ્ર ગુજરાત નહિ પરંતુ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા સફેદ રેતી રોજ ની લાખો ટન રેતી નીકળે છે અને જેના કારણે હજારો લોકો રોજગારી મેળવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર ગુજરાત મા રેતી માટે પ્રખ્યાત બન્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ભોગાવો નદી સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક તાલુકા ઓ માંથી પસાર થાય છે ભોગાવા નદી મા સુરેન્દ્રનગર થી વઢવાણ વિસ્તારમાં પાણી નથી જોવા મળતું એ એક રાણક દેવી એ આપેલ સરાપ નું કારણ છે ત્યારે આ વિસ્તાર મા રેતી નું પ્રમાણ ખૂબ વધારે છે.
ત્યારે આ વિસ્તાર મા અનેક રેતી ના ટ્રેકટર વગર પરવાનો લીધા વગર કાઢવા મા આવે છે સુરેન્દ્રનગર વઢવાણ ના આ વિસ્તાર મા jcb અને લોડર માસીનો દવરા હજારો ટન રેતી નદી માંથી વગર પરવાનો મેળવવા વગર બારો બાર વેચી નાખવા મા આવે છે . છેલ્લા કેટલાક સમયથી આ રેતી ની ચોરી કરવા મા આવી રહી છે છતાં હજુ સુધી કોઈ તંત્ર દવારા પગલાં લેવા મા આવીયા નથી.