પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય રક્ષાબેન બોળીયા તથા રઘુભાઈ બોળીયાની યાદીમાં જણાવાયું છે કે નોરતાના યજ્ઞને ચાર ચાંદ લાગે એ દિશામાં ડગ માંડીને શકિત અને ભકિતથી આ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ કાલથી થઈ રહ્યો છે. પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા તથા રઘુભાઈ બોળીયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી શહેરના પવનપુત્ર ચોક ખાતે પ્રાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ ગરબીને નિહાળે છે. ત્યારે પવન પુત્ર ચોક ખાતે પવન પુત્ર ગરબી મંડળમાં ઉપસ્થિત રહી અને આયોજકોને પ્રોત્સાહીત કરવા રક્ષાબેન બોળીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું હતુ.
Trending
- અસારવાથી કાલુપુર ટ્રેકનો પુનઃવિકાસ પૂર્ણ થયા બાદ જ ઉદયપુર દક્ષિણ ભારત સાથે જોડાશે
- ઇઝરાયલે હિઝબુલ્લા સાથે યુધ્ધ વિરામની કરી જાહેરાત
- તાલાલામાં 12 કલાકમાં જ ભૂકંપના છ આંચકા
- પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે રામબાણ છે આ લોટની રોટલી…
- આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના: સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના પાંચ તબીબોના મોત
- Mahindra BE 6e અને XEV 9e નવા અપગ્રેડ સાથે લોન્ચ; નવા બેટરી પેક પર આજીવન વોરંટી સાથે
- IIM અમદાવાદના વિદ્યાર્થીઓને TCS, Mahindra સહિત 51 કંપનીઓ તરફથી પ્લેસમેન્ટની મળી ઓફર, 394 ઉમેદવારોને મળી નોકરી
- સુરતમાં 40 મુસાફરો ભરેલી બસ ખાડીમાં ખાબકી, ડ્રાઈવરને ઝોકું આવી ગયું