આઇડિયા એ કામને એકદમ સરળ બનાવી દે છે. ક્યારેક અમુક અઘરાં કામો આપના એક આઇડિયાથી એકદમ સરળતાથી પૂરા થઈ જાય છે.
આઇડિયા એટલે શું ?
સમાન્ય વિચારોમા આવતો એક નવો વિચાર અથવા એક વાત જે કામ કરવાની પદ્ધતિ બદલાવી દે છે. દરેક સમયે જો નવા આઇડિયાથી કામ કરવામાં કામની મજા પણ રહે છે અને સાથે જ તે સરળતાથી થઇ જાય છે.
આજથી આ ટિપ્સ દ્વારા આપનું કામ બનશે સરળ
- કપડાં થી શૂઝ પર જામેલી ધૂળને સાફ કરો અને સાથે કપડાં પર એક ટીપું તેલ મુકો અને તેનાથી શૂઝને પોલિશ શૂઝને પોલિશ કરીલો.
- સેલોટેપનો ઊપયોગ કર્યા બાદ છેડે ટૂથપિક લગાવી દો તે તમને ફરી વખત સેલોટેપનો છેડો શોધવામા મદદ કરશે.
- નેઈલ ફાઈલર અને અન્ય જરૂરી વસ્તુ રાખવા માટે આઈસ ગ્લાસ કેઈશ નો ઊપયોગ કરી શકો છો.તે મેકઅપ કીટ જેવું કામ કરે છે.
- બટન પર ટ્રાન્સપેરેન્ટ નેઈલ પેઈન્ટ લગાવી દો તેથી બટન કપડા પર ફીટ રહેશે અને બટન પડી જવાની બીક નહી લાગે.
- બિલની ઓર્ગેનાઈઝ કરવા માટે તથા તેને સારી રીતે સ્ટોર કરવાં માટે નેપકીન હોલ્ડર નો ઊપયોગ કરીશ બીજા અન્ય કામ ના કાગળને પણ અહિ આ રીતે ઓર્ગેનાઈઝ કરી શકો છો.
- બોટલનુ ઢાંકણ પર રબરબેન્ડ લગાવી દો..તેનાથી તમે સારી પકડ મેળવિ શકશો અને બોટલ જલ્દિ ખુલી જશે.
- ગાડીની ગંદી હેડલાઇટને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો.
- સ્ટ્રોબેરીમાંથી ઉપરની ડાળી કાઢવા માટે એક સ્ટ્રોનો ઉપયોગ કરો. તો આજે જ અજમાવો રોજિંદા દિનચર્યામા આ નુશ્ખા આ અમુક આઇડિયા અને બનાવો આપની લાઇફને એકદમ સરળ.