સેજપાલ પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત કથામાં દિવ્ય મનોરથ
અમરેલી ખાતે સેજપાલ પરિવાર આયોજિત સમસ્ત સેજપાલ પરિવાર ના કલ્યાણ અર્થે શ્રીમદ્ર ભાગવત કથા નો દિવ્ય મનોરથ શ્રીમદ્ર ભાગવત કથા ષડદર્શનાચાર્ય વિદ્વાન વક્તા શાસ્ત્રીજી અરવિંદભાઈ જોશી ના શ્રી મુખે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા પ્રસંગો નું સુંદર દ્રષ્ટાંતો સાથે રસપાન કરતા સ્થિર પ્રજ્ઞ શ્રોતા ઓ અમરેલી લુહાણા મહાજન વાડી ખાતે ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા શ્રોતા ઓ ના હદયસ્થ બેચાડતા વક્તા ની કથા શ્રવણ માટે પધારેલ જંગમી તીર્થંકર સમાં સંત શ્રી ભક્તિરામ બાપુ ફતેપુરા ભોજાભક્ત સંસ્થા ના મહંત નું આશીર્વચન પ્રવચન માં સેજપાલ પરિવાર ની સરાહનીય પિતૃ ભક્તિ ખૂબ પ્રભાવિત થતા ભક્તિરામબાપુ કથા પ્રારંભ તા૧/૧૦ થી પુર્ણાહુતી તા૭/૧૦ કથા સત્ર રોજ બોપર ના ૩-૩૦ થી સાંજ ના ૭-૦૦ કલાક સુધી ચાલે છે .કથા માં આવતા પોથી યાત્રા થી લઈ કપિલ જન્મોત્સવ શ્રી રામ જન્મોત્સવ નંદ ઉત્સવ શ્રી ગોવર્ધન ઉત્સવ રૂક્ષ્મણી વિવાહ શ્રી દશાંશ યજ્ઞ સુધી ના દરેક પ્રસંગો વેશભૂષા સાથે આબેહૂબ દર્શનીય બનાવતા આયોજન દ્વારા ઉત્તમોત્તમ વ્યવસ્થા જોવા મળી હતીઅંતર આત્મા ને આનંદિત કરતી ભાગવત કથા માં સેજપાલ પરિવાર દ્વારા કુળદેવી મંદિર પિતૃદેવ સ્મૃતિ મંદિર નિર્માણ કરાવી સેજપાલ પરિવાર ના કલ્યાણ અર્થે શ્રીમદ્ર ભાગવત કથા દ્વારા સુંદર સંદેશ આપતા પરિવાર માં પરસ્પર એકતા ભાતૃપ્રેમ ની સુંદર શીખ આપી હતી