૨૦૧૬થી રજીસ્ટ્રેશન થયેલ એમ.એ. સેમ-૪ એકસર્ટનલ વિદ્યાર્થીઓના પુન:મુલ્યાંકન અંગેના ફોર્મ ભરવાની કાર્યવાહી તા.૧૪/૭/૨૦૧૭ના પરીપત્રથી ઓનલાઈન કરવામાં આવેલ છે. વિદ્યાર્થીના યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા વેબસાઈટમાંથી પ્રાપ્ત પરીણામના આધારે આ ફોર્મ વેબસા externalsaurashtrauniversity.co.in સાઈટ પરથી નિયત સમય મર્યાદામાં ભરી શકાશે. જેની વિદ્યાર્થીએ નોંધ લેવી. જે વિદ્યાર્થીઓએ વેબસાઈટ દ્વારા ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરેલ હશે. તેઓ જ પુન:મુલ્યાંકનના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. આ માટે તા.૧૨/૧૦ સુધી રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે ફી રૂ.૨૫૦ અને તા.૧૫/૧૦ સુધી લેઈટ ફી રૂ.૨૫૦+૫૦૦=૭૫૦ ભરવાની રહેશે.
એમ.એ. સેમ-૪ એકસર્ટનલનાં પુન:મુલ્યાંકનના ફોર્મ ઓનલાઈન ભરવા અંગે
Previous Articleહું ગાંધીનો ભાવિક છુ: મોરારીબાપુ
Next Article શહેરમાં ગર્ભ પરિક્ષણ કરતા તબીબ અને બે મહિલા ઝબ્બે