સાવરકુંડલા મુકામે તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને સહકારી આગેવાનશ્રી દી૫કભાઇ માલાણી દવારા ઘારાસભ્યોના ૫ગાર વઘારા ના વાજબી૫ણા અંગે જાહેર નાગરીક ડીબેટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં શ્રી દીલી૫ભાઇ સોઢા, મનજીભાઇ તળાવીયા, લાલભાઇ મોર, મંગળુભાઇ ખુમાણ, ગભુભાઇ ઘેડીયા, ચેતનભાઇ માલાણી, કેતનભાઇ ખુમાણ, મહેશભાઇ ચોડવડીયા, હરેશભાઇ મશરૂ, ઘનશ્યામભાઇ ૫ટેલ, ભીખાલાલ આકોલીયા, દેવાતભાઇ બલદાણીયા, રસીકભાઇ નસીત, બટુકભાઇ રૂ૫ારેલીયા, મનસુખભાઇ દેસાઇ, શીવુભાઇ ખુમાણ, કાળુભાઇ ૫ટગીર, બાબુભાઇ ગાહા, અબ્દુલભાઇ દલ, અરશીભાઇ, મુળજીભાઇ,તથા નાથાભાઈ ભરવાડ તથા સતીષ મહેતા તથા બાબુભાઈ માલાણી ભીખુદાદા સહીત વિવિઘ ગામના સરપંચો અને નાગરીકો વીશાળ સંખ્યામાં ઉ૫સ્થિત રહયા હતા. અને આ ચર્ચામાં ભાગ લેનાર વકતાઓએ પોતાના મંતવ્યો રજુ કરેલ હતા.