જેતપુર ડીવીઝન પોલીસ સ્ટાફ જેતપુર સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો. કોન્સ નારણભાઈ પંપાણીયા ને મળેલ હકીકત ના આધારે આ કામના આરોપી અંકિત મનસુખભાઇ ભેસાણીયા જાતે પટેલ ઉ.વ. ૨૫ રહે. થાણાગાલોલ તા. જેતપુર વાળા પાસે થી ઈલેક્ટ્રીક વાયર ના બંડલ નંગ ૬૫ તથા કોપર વાયર ના બંડલ નંગ ૫ કી રૂ. ૮૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
Trending
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો