જામજોધપુરથી સતાધાર, તુલસીશ્યામ, દીવ, બગદાણા, મોરબી, વાંકાનેર, ઉંઝા, ભુજ, અંબાજી સુધીનાં બંધ કરાયેલા રૂટ એસ.ટી.ડેપો દ્વારા ચાલુ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.એસ.ટી.ડેપોને આ રૂટમાં પુરતુ ટ્રાફિક મળી રહે તેમ હોવા છતાં આ રૂટ શરૂ કરવામાં આવતા નથી તેવા આક્ષેપો સાથે મુસાફરોએ આ રૂટ પુન: શરૂ કરવાની માંગ ઉઠાવી છે.
જામજોધપુરમાં એસ.ટી.બસનાં બંધ કરાયેલા રૂટ પુન: શરુ કરવાની માંગ
Previous Articleગાંધીજીના વિચારોનું અનુસરણ પણ રાષ્ટ્રભકિત જ છે: બળવંત મણવર
Next Article સાબરકાંઠા: ઇડરમાં લવજેહાદનો મામલો આવ્યો સામે