એથ્લેટ નીના વરકીલેનું રાગકોટ ડીઆરએમ નિનાવે દ્વારા ઉષ્માભર્યુ સન્માન
રાજકોટમાં મને સ્પોર્ટસ રમવાની મોકળાશ મળી એટલે જ અચીવમેન્ટ શકય બન્યું : નીના વરકીલે
એશિયન ગેજસ સ્પર્ધામાં લોંગ જમ્પ કુદકો લગાવીને ભાચીને સિલ્ટર મેડલ અપવાનાર રાજકોટ ડીવીઝનની નીના વરકીલેને રીલાન્સ ઈન્સ્ટ્રીઝ દ્વારા રૂ.૨ લાખનો ચેક અર્પડા કરવામાં આવ્યો હતો. આ સાથે તેઓનું રાજકોટ ડીઆરએમ નિનાવેએ ઉષ્માભર્યુ સન્માન કર્યુ હતું.
ઈન્ડોનેશીયાના જાકાર્તામાં રમાયેલી ૧૮મી એશીયમ ગેજરી સ્પર્ધામાં લોંગ જમ્પ ઈવેન્ટમાં ૬.૫૧ મીટર લોંગ જમ્પ કુદકો લગાવીને રાજકોટ ડીવીઝનમાં રેલ્વે ટીટીઈ તરીકે ફરજ બજાવતા મુળ કેરેલાનાં વતની નીના વરકીલે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો, ત્યારે ગઈકાલેનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ તકે નીનાં વરકીલે જણાવ્યું કે, તેઓ ગુજરાત અને રાજકોટને જ વતન બનાવશે. કારણ કે, તેઓને અહિં સ્પોર્ટસમાં વધુને વધુ મોકળાશ મળી છે. અને ખુબજ સહયોગ મળ્યો છે. જેના કારણે આ અચીવમેન્ટ શકય બન્યું છે. વધુમાં કહપ્રકે તેઓની વધુ પ્રગતિ અહિ થશે. તેવો વિશ્ર્વાસ છે. જેથી તેઓ કાયમી કેરાલા જવાના નથી. તેઓએ રમતવીર અંજુ બોબી જ્યોર્જને પોતાના રોલ મોર્ડલ વર્ણવ્યા હતા.
કેરાલામાં નીનાનાં પિતા ખેડુત છે. પરીવારમાં કોઈ સ્પોર્ટસમેન ની તેન છતા તેને સ્પોર્ટસ તરફ આગેકુચ કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. નીનાનાં પતિ પીન્ટો મેથ્યું પણ રેલ્વેમાં ટીટીઈ છે. તઓએ પણ ૨૦૧૩માં રમાયેલી નેશનલ એથ્લેટીકરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
રાજકોટ ડીવીઝનમાં ડીઆરએન નિનાવે દ્વારા નીનર વરકીલેનો આવ્યો હતો. જેમાં ડીઆરએમ રૂ.૨૧ હજાર રોકડા અને રેલ્વે સ્ટીમ એન્જીનની પ્રતિકૃતિ સમાન સ્મૃતિ ચિન્હ આપીને નીનાને સન્માનિત કરી હતી. ડીઆરએમ નીનાવેએ પ્રવચનમાં કહ્યું હતુ કે નીના ફકત રેલ્વે જ નહી સમગ્ર દેશનું ગૌરવ છે.
આ તકે રીલાયન્સ ઈન્ટ્રસ્ટીઝવતી રીલાયન્સનાં અધિકારી પ્રેરક શાહ અર્પણ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં રેલ્વે તરફથી પણ નીનાનું સન્માન કરાશે. સાથે નોકરીમાં પ્રમોશન અપાશે. આ કાર્યક્રમમાં પીન્ટો, મેથ્યું, પ્રબંધક એસએસ યાદવ, રાકેશ કુમાર પ્રરોહીત સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતા.