તાજેતરમાં હરિવંદના કોલેજના સેમેસ્ટર-પના કોમર્સ અને મેનેજમેન્ટના પ૧ કરતાં વધારે વિઘાર્થીઓએ ઇડીઆઇઆઇ અમદાવાદ ખાતે મુલાકાત લીધી હતી.
જેમા વિઘાર્થીઓને ઉઘોગ સાહસિકતા વિશે માર્ગદર્શન અને પ્રેરણા મળી હતી. આ સાથે એસબીએસ અમદાવાદની મુલાકાત પણ લીધી હતી જેમાં વિઘાર્થીઓને કેરીયર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સઁદભે હરિવંદનના કોલેજના ચેરમેન તેમજ કેમ્પસ ડાયરેકટરના માર્ગદર્શન હેઠળ કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના તેમજ કોલેજના પ્રાઘ્યાપક વિગેરે સમગ્ર જવાબદારી સંભાળી હતી.