બદલતી લાઇફસ્ટીલે અને ખોરાકને કારણે ખાન પાનની આદતો અને રહેણી કેણીમાં પાણ ફેરફારો આવે છે , કારણકે આજકાલ લોકો હેલ્થીને બદલે ટેસ્ટી ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે.જેને કારણે મોટાભાગના લોકોને છાતીમાં બળતરાની સમસ્યા થતી હોય છે તેથી પેટમાં પણ ઍસિડ જમા થતાં પેટ દુખાવો , ગૅસની સમસ્યા જેવી તકલીફો થતી હોય છે .અને ઘણી વખત આ બળતરાને મોટી બીમારીઓ સર્જાતી હોય છે.વર્તમાન સામના લોકોની માનસિકતા મુજબ તેઓ બીમાર પડ્યા નથી જે દવાઓના ટીકડા લીધા નથી.પણ હું આજે તમે એવા નુસખા વિશે જનવીશ જે તમારી આ તકલીફથી રાહત અપાવશે .
1 જો તમને અવાર નવાર છાતીમાં બળતરા થતી હોય તો એક ગ્લાસ પાણીમાં બે ચમચી મધ, બે ચમચી સરસો નાખીને પીવાથી છાતીની તકલીફ ઓછી થસે .
2 તો બેકિંગ સોડા પણ તમારી આ સમસ્યાથી રાહત મેળવવામાં મદદરૂપ બની શકે છે , તેના માટે તમારે અડધા ગ્લાસ હળવા ગરમ પાણીમાં અડધી ચમચી બેકિંગ પાવડર અને લીંબુ નિચોવી પીવાનું રહશે , આમ કરવાથી પણ બળતરામાં તરત રાહત થશે .
3 જો તમને વધારે બળતરા થતી હોવાનું જણાય તો આદુંને છીણીને ચાવીને ખાવાથી રાહત મળશે , આ ઉપરાંત તમે વધૂ આદું વાળી ચા પણ પી શકો છો .
4 તુલસીમાં ભરપૂર માત્રમાં પ્રકૃતિક હિલિંગ પ્રોપેર્ટ્ઝ હોય છે જે છાતીની બળતરા દૂર કરવા માટે મદદરૂપ બની શકે છે , સવારે ખાલી પેટ તુસીના પાંદ ચાવવાથી છાતીની બળતરા ઓછી થાય છે