વિસ્તારક યોજના માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવશે: મોદી સરકારના ત્રણ વર્ષની ધમાકેદાર ઉજવણી કરાશે
ચૂંટણી વર્ષમાં ભાજપે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીી માંડીને બૂ સમિતિના કાર્યકરો સુધીના સ્તર માટે પ્રમ ચરણના ૬૫ દિવસના સંગઠનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરી છે. આ કાર્યક્રમોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે ત્રણ દિવસ માટે ગુજરાતમાં વિસ્તારક તરીકે રોકાણ કરવાના છે.
પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું છે કે, સોમના ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સમાપન સંબોધની પૂરી યેલી પ્રદેશ કારોબારી બાદ મળેલી પ્રદેશ બેઠકમાં સંગઠનના કાર્યક્રમો નક્કી યા હતા. કેન્દ્રીય યોજના મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ ત્રણ દિવસ વિસ્તારક તરીકે ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે ગુજરાતના ૪૭૭૯૯ બૂ ઉપર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત સાંસદો, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓી માંડીને સંગઠનના પ્રદેશ, તાલુકા સ્તરના પદાધિકારીઓ બે તબક્કામાં ૧૫ દિવસ વિસ્તારક તરીકે પ્રવાસ કરશે. આ માટે ૩૦ એપ્રિલ સુધીમાં જિલ્લા અને મહાનગરોમાં નારી કારોબારીમાં તેમના ક્યાં પ્રવાસ યોજવા તેની રૂપરેખા નક્કી ઇ જશે. ૭ મે સુધીમાં ગ્રામ્ય તાલુકા, પાલિકાા અને મહાનગરપાલિકાના તમામ વોર્ડ મળી ૫૮૩ મંડલ કારોબારી પૂરી કરી દેવાશે. આ બન્ને સ્તરની કારોબારીઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને અભિનંદન પ્રસ્તાવ પસાર કરાશે. જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષે કરેલી હાકલ મુજબ તમામ બૂમાંી કોંગ્રેસને નેસ્તનાબૂદ કરી ભાજપને ૧૫૦ પ્લસ બેઠક જીતવાનો સંકલ્પ લેવાનો રહેશે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે પસંદ કરાયેલા ૫૦૦ વિસ્તારકોના ૧૮ી ૨૫ મે દરમિયાન જિલ્લા, મહાનગરોમાં સ:વર્ગો યોજાશે. તા.૬ી ૨૬ મે દરમિયાન ૧૮ સનો ઉપર કૃષિ મહોત્સવ સક્રિય રીતે ભાગ લેવાનો રહેશે. વિશેષ રૂપી કિસાન મોરચાના કાર્યકર્તાઓ તેમાં સામેલ ાય તેવા આયામો કરવાના રહેશે.
પંડ્યાએ જણાવ્યું કે, ૨૬ મેના રોજ કેન્દ્ર સરકારના ત્રણ વર્ષ પૂરાં ઇ રહ્યા છે તેી ૨૪ી ૨૬ મે દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં કેન્દ્રિય પ્રધાનો પણ હાજરી આપશે. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસે જિલ્લા, મહાનગરોમાં જુદી જુદી સંસઓ, સંગઠનોના સહયોગી કાર્યક્રમો યોજવામાં આવશે.
ભાજપ દ્વારા ત્રણ વર્ષ પૂર્વે કાર્યકર બનવા માટે મિસ્ડ કોલની નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. હવે ભાજપના કાર્યક્રમોમાં જોડાવવા, સર્મન આપવા માટે મિસ્ડ કોલ કી શુભેચ્છકો, વિચારધારામાં માનનારાઓને સો લેવાનો એક પ્રયાસ છે. આ માટે ભાજપે ૭૮૭૮૧૮૨૧૮૨ નંબર જાહેર કર્યો છે. ભાજપ તેના સંગઠન કી ભીમ એપ અને નરેન્દ્ર મોદી એપનો પણ છેક ગ્રામ્ય સ્તર સુધી પ્રચાર કરશે.