રસીકરણ માનવજાતને ચેપી રોગોી બચાવવાનો ઘણો જ સસ્તો, સરળ અને અસરકારક ઉપાય છે; પરંતુ આજે પણ ભારતનાં લાખો બાળકો એનાી વંચિત રહી જાય છે. આજી શરૂ તા વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીકમાં ચાલો પ્રતિબદ્ધ બનીએ કે આપણાં બાળકોને સંપૂર્ણ રસીકરણ આપીશું અને ફક્ત તેમને જ નહીં, તેમના કી દેશ અને દુનિયાની પ્રગતિમાં આપણો ફાળો નોંધાવીશું
જ્યારે દુશ્મન સામે લડવાનું હોય ત્યારે સુસજ્જ વું ખૂબ જરૂરી છે. રસીકરણી રોગો સામે લડવાની સજ્જતા આવે છે. દુશ્મનનો આપણને પરિચય હોય તો તેની સામે કઈ રીતે લડવું એ આપણે સમજી શકીએ છીએ. આ સિદ્ધાંત પર કામ કરતું રસીકરણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને પોતાના દુશ્મન વાઇરસ અને બેક્ટેરિયાી અવગત કરાવે છે. રસીને કારણે ભવિષ્યમાં જ્યારે આ વાઇરસ કે બેક્ટેરિયા આપણા પર અટેક કરે ત્યારે શરીરને ખબર હોય કે એની સામે કઈ રીતે લડી શકાય. આ રીતે બાળકની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોન્ગ બને છે અને બાળક રોગી બચે છે. જો બાળક રસી લે નહીં તો જ્યારે પણ આ વાઇરસ કે બેક્ટેરિયાનો અટેક તેના પર ાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ માટે એ નવો દુશ્મન છે જેને લીધે રોગપ્રતિકારક શક્તિ એની સામે લડવા માટે તૈયાર ાય ત્યાં સુધીમાં શરીર પર એની અસર ચોક્કસ છોડે છે, જેને લીધે બાળકને રોગનો ભોગ બનવું પડે છે.
ઉજવણી
રસીઓ ચેપી રોગી વ્યક્તિને જ નહીં; સમગ્ર સમાજ, દેશ અને દુનિયાને બચાવે છે. જેટલા પણ રોગની રસી બની છે એ બધા જ મોટા ભાગે ચેપી રોગ છે એટલે કે એક વ્યક્તિને ાય અને એમાંી બીજાને ફેલાય. જો રસી આપવામાં આવે તો એ રસી દ્વારા આપણે એક વ્યક્તિને જ નહીં, સમગ્ર કમ્યુનિટીને આ રોગી બચાવતા હોઈએ છીએ. એટલે જ રસીકરણને સરકાર આટલું મહત્વ આપે છે. એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું સમગ્ર દુનિયામાં વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક તરીકે ઊજવાય છે. આ વર્ષે ૨૪ી લઈને ૩૦ એપ્રિલ સુધી એ ઊજવાશે. આમ આજી શરૂ ઈ રહેલા વીકની ઉજવણી માટે ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ એમાં પણ ખાસ કરીને સંપૂર્ણ રસીકરણ સંબંધિત જાગૃતિ ફેલાવવામાં આવશે.
દુનિયા પર અસર
એ વાતમાં કોઈ શંકા ની કે દુનિયામાં લોકોની હેલ્ની સંભાળ રાખવા અને તેમને રોગોી બચાવવા માટે ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ જેટલા ઓછા ખર્ચમાં અકસીર સાબિત તી પદ્ધતિ બીજી કોઈ ની. દર વર્ષે રસીકરણને લીધે વીસી ત્રીસ લાખ બાળકોને ડિપ્ેરિયા, ટિટનસ, પર્ટ્યુસિસ અને મીઝલ્સ જેવા રોગોી તાં મૃત્યુને ટાળવામાં આવે છે. વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશન માને છે કે રસીકરણ ન્યુમોનિયા, ડાયેરિયા, પોલિયો કે મીઝલ્સ જેવા ચેપી રોગો અને એની સો જોડાયેલા મૃત્યુના રિસ્કને ઓછું તો કરે જ છે સો-સો દરેક દેશના શૈક્ષણિક અને ર્આકિ વિકાસમાં પણ એટલું જ ઉપયોગી સાબિત ાય છે. તેમના ગ્લોબલ વેક્સિન ઍક્શન પ્લાન હેઠળ ૨૦૨૦ સુધીમાં રસીકરણ દ્વારા લાખો લોકોના જીવને બચાવવાનું બીડું વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશને હામાં લીધું છે; જે અંતર્ગત રૂટીન રસીકરણના પ્લાનને મજબૂત કરવું, રસી સંબંધિત રોગો પર સંપૂર્ણ ક્ધટ્રોલ લેવો જેની શરૂઆત પોલિયોને જડમૂળી ખતમ કરીને કરવી, નવી રસીઓ શોધવી અને કાર્યરત કરવી અને આ દિશામાં નવાં રિસર્ચ કરવાં અને નવી ટેક્નોલોજી દ્વારા આધુનિક રસીકરણની દિશામાં આગળ વધવું જેવાં કામાેને હામાં લેવામાં આવશે.
ભારતમાં અસર
દુનિયામાં રસીકરણી વંચિત રહી જનારાં બાળકોની સૌી વધુ સંખ્યા ભારતમાં છે. ભારતમાં ૮૯ લાખ બાળકો દર વર્ષે બધી જ જરૂરી રસીઓ લેતાં ની અને ૧૭ લાખ બાળકો કોઈ પણ પ્રકારની એક પણ રસી લેતાં ની. ભારતમાં ૯.૯ લાખ નવજાત બાળકો દર વર્ષે જન્મ પછીના પહેલા જ વર્ષમાં મૃત્યુ પામે છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં હાલમાં ચાર નવી વેક્સિન ઉમેરવામાં આવી છે.
ભ્રમ છોડો, સંપૂર્ણ રસીકરણ અપનાવો
જે બાળકો હોસ્પિટલમાં નહીં અને ઘરે આયાની મદદી જન્મે છે તેમના સિવાયનાં બધાં જ બાળકો, જેમનો જન્મ હોસ્પિટલમાં યો છે, તેમને જન્મ સમયની રસી લગભગ મળી જ જાય છે. એનું કારણ છે કે જન્મ સમયે તો બાળકના રસીકરણની ફરજ હોસ્પિટલની હોય છે, પરંતુ એક વખત ઘરે લઈ ગયા પછી સમયે-સમયે બાળકને રસી અપાવવાની જવાબદારી માતા-પિતાની છે. એમાં ચૂક ઈ રહી છે એટલે જ ઘણાં બાળકો રસીી વંચિત રહી જાય છે. એ વિશે વાત કરતાં ડોકટર કહે છે, ઘણાં માતા-પિતા એવું માનતાં હોય છે કે રસી અપાવવાી બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જે વાત તદ્દન મિથ્યા છે. હકીકત એ છે કે રસી બાળકને રોગ સામે રક્ષણ આપવાનો યોગ્ય માર્ગ છે. રસીકરણ દ્વારા તમે બાળકનું ભવિષ્ય અને તેની હેલ્ બન્ને સુરક્ષિત કરો છો. એટલે એ અપાવવી જરૂરી છે.
ઍન્ટિબાયોટિક રેઝિસ્ટન્સી બચાય
વેક્સિની ચેપી રોગોી બચી શકાય છે, પરંતુ એનો એક બીજો પણ ફાયદો છે. હાલમાં ડ્રગ રેઝિસ્ટન્સ દુનિયામાં ખૂબ મોટો પ્રોબ્લેમ ગણાય છે. ઍન્ટિબાયોટિક દવાઓના ખોટા, અપૂરતા કે બિનજરૂરી ઉપયોગને કારણે બેક્ટેરિયા વધુ ને વધુ સ્ટ્રોન્ગ બનતા જાય છે અને એને લીધે એમને મારવા માટે જૂની દવાઓ કામ લાગતી ની અને વધુ ને વધુ નવી સ્ટ્રોન્ગ દવાઓની જરૂર પડે છે. આ બાબતને સમજાવતાં દહિસરના ડોકટરકહે છે, એક સમય એવો આવે છે કે બેક્ટેરિયા એટલા સશક્ત ઈ જાય છે કે કોઈ પણ દવાઓ તેમના પર કામ કરતી જ ની. જો રસીકરણ ાય તો રોગ જ ન ાય અને એને કારણે ઍન્ટિબાયોટિકનો ઉપયોગ જ ઘટી જાય છે. ડ્રગ રેઝિસ્ટન્સનો પ્રોબ્લેમ ઘટાડવા માટે ઍન્ટિબાયોટિકના પ્રોબ્લેમને ઓછો કરવો જરૂરી છે, જે રસીકરણને લીધે શક્ય છે. આમ ભવિષ્યના મોટા પ્રોબ્લેમ્સ રસીકરણી દૂર ઈ શકે એમ છે.
પરિણામો અને પ્રગતિ
૧. વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશન પાસે જે છેલ્લી ગણતરી હા ધરવામાં આવી હતી એ મુજબ ૨૦૧૫માં ૧૧૬ મિલ્યન એટલે કે કુલ બાળકોના ૮૬ ટકા જેવાં બાળકોને DTP3એટલે કે ડિપ્ેરિયા, ટિટનસ અને પર્ટ્યુસિસની રસી આપવામાં આવી હતી અને તેમને ગંભીર માંદગી; જે ક્યારેક મૃત્યુમાં પણ પરિણમી શકે છે એમાંી બચાવવામાં આવ્યાં હતાં. પરંતુ ૧૯.૪ મિલ્યન બાળકો આ રસીી વંચિત રહી ગયાં હતાં.
૨. મેનિન્જાઇટિસ નામનો મગજનો રોગ, જે આફ્રિકન દેશોમાં ઘણો પ્રબળ હતો એની રસી ૨૦૧૦ી શરૂ કરવામાં આવી હતી જેને કારણે આ રોગ પર ઘણોખરો કાબૂ લઈ શકાયો છે અને આજે આ રોગ અહીંી લગભગ ખતમ વાની અણી પર છે.
૩. મીઝલ્સ; જેને આપણે ઓરી કહીએ છીએ એ ચેપી રોગને લીધે તાવ આવી જતો, રેશ આવતા, ક્યારેક વ્યક્તિને અંધાપો પણ આવી શકતો તો ક્યારેક એને કારણે લોકો મરી જતા હતા. ૨૦૦૦માં ઓરીી મૃત્યુ પામનારા લોકોનો આંકડો ૬,૫૧,૬૦૦ હતો, જ્યારે ૨૦૧૫માં આ આંકડો ૧,૩૪,૦૦૦ પર આવ્યો હતો. આમ ૧૫ વર્ષમાં ૭૯ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. ૨૦૧૬માં અમેરિકા દુનિયાનો પહેલો દેશ બન્યો, જે સંપૂર્ણ રીતેઓરીમુક્ત બન્યો હતો.
૪. રસીકરણને કારણે ટૂંક સમયમાં જ સમગ્ર દુનિયા પોલિયોમુક્ત બનશે એવી આશા સેવાઈ રહી છે, કારણ કે આ વાઇરસ ફક્ત ત્રણ દેશોમાં જ હાલમાં જોવા મળી રહ્યો છે; જે દેશ છે પાકિસ્તાન, નાઇજીરિયા અને અફઘાનિસ્તાન. બાકીની સમગ્ર દુનિયા હાલમાં પોલિયોમુક્ત બની ચૂકી છે.
૫. ૨૦૧૬માં સાઉ-ઈસ્ટ એશિયાના વિસ્તારોમાંી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓને તા રોગ ટિટનસી મુક્તિ મેળવવામાં સફળતા મળી હતી.
૬. હાલમાં જે નવી રસીઓ ટૂંક સમયમાં આવશે એમાં ડેન્ગી અને મલેરિયાની રસીઓ ખાસ છે, જેમાંી ડેન્ગીની રસીઓ હાલમાં અમુક દેશોમાં શરૂ ઈ ચૂકી છે; જ્યારે મલેરિયાની રસી ૨૦૧૮ સુધીમાં શરૂ ઈ જશે.