મેક પ્લાન્સ ટુરિઝમના હેરી એ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,લોકો માત્ર Maldivs હનીમૂન માટે જતા હોય છે,પરંતુ Maldivs માત્ર હનીમૂન નહીં તે કુદરત સાથે રહેવા માટે નું સ્થળ છે Maldivs ની ખાસ વિશેષતા એ છે કે દરિયાઈ જીવન ખરા અર્થ માં કેવું છે વધુમાં તેઓ એ જણાવ્યું હતું કે Maldivs માટે ગુજરાત ના લોકો ખુબજ વધુપ્રમાનમાં આવતા હોય છે માલદીવસ3 ના પેકેજ વિશે જણાવતાં હેરી ભાઈ એ જણાવ્યું હતું કે ખુબજ ઓછા રેટ માં લોકો Maldivs ફરી ને આવી શકે છે.
Trending
- ડુંગળી ખાધા પછી મોં માંથી આવતી વાસને 1 મીનીટમાં દૂર કરો
- Surat: પોલીસે 11 લાખની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનરને ડીંડોલી નજીકથી ઝડપ્યુ
- કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી શુભેચ્છા મુલાકાત
- Realme લોન્ચ કરવા જઈ રહ્યું છે બે નવા સ્માર્ટ ફોન , જાણો સેફટી અને પ્રોસેસર…
- સુરત: ઉત્રાણ વિસ્તારમાં કુટણખાના પર દરોડા બાદ PI એમ. ઝેડ પટેલનું નિવેદન
- રાજકોટ: આલણસાગર ડેમ જેવા પાણિયારાનો લાભ લઈ સમગ્ર પંથક સમૃદ્ધ થઈ રહ્યો છે : મંત્રી કુંવરજી બાવળીયા
- iQoo એ લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સ્માર્ટફોન, તમે તેની કિંમત જાણી ચોકી જસો…
- ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરો-અધિકારીઓની કોન્ફરન્સ