સાતમ આઠમના તહેવાર આવે એટલે યાદ આવે રજવાડી લોકોનો ગોકુલ મેળો જી હા આસુતોષ એસો. પાર્ક પ્રસ્તુત કરે છે. જન્માષ્ટમી ગોકુલ મેલા-૨૦૧૮ તા. ૧ સપ્ટેમ્બર થી ર૩ સપ્ટેમ્બર-૧૮ સુધ નાના મવા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ,રાજકોટ ખાતે શરુ થવા જઇ રહ્યો છે.
તહેવારોનો રંગ ગોકુલ મેળાને સંગ, આ વર્ષે મેહુલીયાએ જમાવટ કરી અને હવ આપણે પણ કરીશું ગમતાને ગુલ્લાલ જન્માષ્ટમી ગોકુલ મેલાને સંગ ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો, એટલે જન્માષ્ટમી ગોકુલ મેલા-૨૦૧૮ તા. ૧ સપ્ટેમ્બર થી ર૩ સપ્ટેમ્બર-૧૮ સુધ નાના મવા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ,રાજકોટ
વિશાળ આકર્ષક પ્રવેશ દ્વાર સાથે વિવિધ ખરીદી માટેના અવનવા સ્ટોલ્સની જમાવટ પુરા પરિવાર મિત્રો, સગા સંબંધીઓ સ્નેહીઓ સાથે પધારો જન્માષ્ટમી ગોકુળ મેળા-૨૦૧૮ માં બાળકો માટે રમકડાના સ્ટોલ્સમાં એક જુઓ અને એક ભૂલો તેવી વેરાઇટીઓનો ખજાનો, નાના મોટા સહુને આનંદથી મોજમજા કરાવે તેવી અદભુત રાઇડઝ જેવી કે ટોરાટોરા જાયન્ટ વ્હીલ મેરીગો રાઉન્ડ વિગેરે તમારા મન હરી લેશે. પધારો સ્વાગત છે. આપણું ગોકુલ મેલા-૨૦૧૮ તા. ૧ સપ્ટેમ્બર થી ર૩ સપ્ટેમ્બર-૧૮ સુધ નાના મવા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ,રાજકોટ
કાઠીયાવાડની સાંસ્કૃતિક વિરાસતનું જતન કરતો મેળો એટલે જન્માષ્ટમી ગોકુલ મેળામાં હરતા ફરતા હસતા રમતા કકડીને ભુખ લાગે ત્યારે આપને માટે હાજર શુઘ્ધ સાત્વીક અને સ્વાદ સભર ખાણીપીણીના સ્ટોલ્સ નાસ્ત અને ભોજનનો ભરપુર લ્હાવો લઇએ. અને કોલ્ડ્રીકસ અને આઇસ્ક્રીમની પણ મોજ માણીએ.
વિશાળ પાકિંગની સુવિધા સાથે કાદવ કિચડ વગરનો મેળો એટલે ગોકુલ મેલા-૨૦૧૮ તા. ૧ સપ્ટેમ્બર થી ર૩ સપ્ટેમ્બર-૧૮ સુધ નાના મવા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ,રાજકોટ જેમાં બહેનો માટે શોપીંગનો અઢળક ખજાના જેવા સંખ્યાબંધ સ્ટોલ્સ, હેન્ડીક્રાફટસ, કટલેરી, પર્સ, ચપ્પલ, ઇમીટેશન જવેલરી, કોસ્મેટીકસ આઇટમ, ફેશનેબલ ગારમેન્ટસ, કીચન વેર આઇટમ, હાઉસ હોલ્ડ આઇટમ, જેવી વિવિધ વેરાયટીના સ્ટોલ્સમાં શોપીંગનો આનંદ બીજે કયાં હોઇ શકે ? રજવાડી લોકોનાં ગોકુલ મેલામાં જ ફરી એકવાર બાળપણની મજા માણવા સંચાલકો દ્વારા આમંત્રણ અપાઇ રહ્યું છે. અને વિશાળ પાકિંગની વ્યવસ્થા પણ તદ્દન ફ્રી રાખવામાં આવેલ છે.
મોજ અને મસ્તીની લહેર ફકત જન્માષ્ટમી ગોકુલ મેલા-૨૦૧૮ માં જ આસુતોષ એસો. પ્રસ્તુત ગોકુલ મેલા-૨૦૧૮ તા. ૧ સપ્ટેમ્બર થી ર૩ સપ્ટેમ્બર-૧૮ સુધ નાના મવા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ,રાજકોટ ખાતે યોજાઇ રહ્યો છે.