વોકિંગ એ બેસ્ટ એક્સર્સાઇઝ કહેવાય છે અને શરીરને કસરત પૂરી પાડવા માટે નિયમિત ૪૦ મિનિટ ચાલવું જોઇએ. એવી સલાહ આપવામાં આવે છે.
જો કે અમેરિકન રિસર્ચરનું કહેવું છે કે રોજના જેટલો સમય જ ચાલીને વધુ કેલેરી બર્ન કરવી હોય તો ગતિમાં બદલાવ કરતા રહેવું જોઇએ. ભારતીય મૂળના સાયન્ટિસ્ટોનું કહેવું છે કે સ્પીડમાં વધારો ઘટાડો કરતા રહેવાી વીસ ટકા જેટલી વધુ કેલરી બર્ન ાય છે.
અત્યાર સુધી એકધારી ગતિમાં ચાલવાી કેવા શારીરિક બદલાવો ાય છે એ જ નોંધાયું છે. પ્રયોગમાં અલગ-અલગ સ્પીડમાં ચાલવાી મેટાબોલિક રેટમાં વધઘટ તી હોવાનું નોંધાયું હતું.
કોઇ વ્યક્તિ કોઇ પણ ક્રિયા એકધારી રીતે કરતી ની, જ્યારે શરીરની ગતિ એકધારાપણું સેટ કરે ત્યારે એનર્જીની જરૂરિયાત પણ ઘટી જાય છે.