હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની કામગીરી વવસ્થીત રીતે થઇ રહી છે ત્યારે સુરે્દ્રનગરના લીંબડી શહેરના એ.ડી. જાની રોડ પર વેપારીને મારમારી રિવોલ્વર બતાવી લૂંટ ચલાવી ત્રણ જેટલા અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા રોકડ સહીત અંદાજે રૂપિયા ૪ લાખની લૂંટ ચલાવવામાં આવી ભરતભાઇ ભગવાન ભાઈ પટેલ પોતે પોતાના ઍક્ટિવા પર અંદાજિત રકમ ૪ લાખ લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે ૩ જેટલા અજાણ્યા યુવક લીમડી શહેરની મધ્યમા આવેલ એ ડી જાની રોડ પર ભરતભાઇને ઉભા રાખીને રિવોલ્વર બતાવીને ૪ લાખ સેરવી લીધા હતાં ભરત ભાઈ પોતે પાન -મસાલાના હોલસેલ તરીકે પોતાનો બિઝનેસ કરે છે વેપારી ઘેર સ્કૂટર પર જઈ રહ્યા હતા તે દરમિયાન બન્યો બનાવ વેપારીને સામાન્ય ઈજાઓ પહોંચી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સાથે ભરત ભાઈ એ લીમડી પોલીસ મથક મા જાણ કરી હતી.
Trending
- અમદાવાદ : 10 લાખ ફૂલોથી શણગારવામાં આવ્યો ફ્લાવર શો, તસવીરો જોઈને તમે પણ કહેશો ‘Wow!’
- સાગઠીયા સાથે અનેક રાજકારણીઓના પણ તપેલા ચડી જવાની દહેશત
- મસાલાની કંપનીને રામદેવ નામ ઉપયોગ કરવા સામે અદાલતની રોક
- ન હોય… 21મી સદીમાં પણ લોકો અડધો અડધ ખર્ચ ખાદ્ય-ખોરાક પાછળ જ કરે છે…!!!
- ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 1193 સ્પર્ધકોએ બતાવ્યું કૌવત
- ખેડૂતને રૂ.35 લાખ વ્યાજે આપી પડધરીની કરોડોની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો
- આ ગ્રાઉન્ડમાં અમે પણ ક્રિકેટ રમીને મોટા થયા છીએ: પૂર્વ ક્રિકેટર અજય જાડેજા
- સમુહ શાદીના કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક વીડિયો ક્લિપ અંગે રાજ્યસભાના સાંસદ કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ