રાત્રે ઊંઘમાં બકબક કરવાની ઘણા લોકોને આદત છે ,તેનાથી બીજા પણ હેરાન થતાં હોય છે .લગભગ 45 ટકા યુવાનોને ઊંઘમાં બડબળવાની કુટેવ સામાન્ય રીતે હોય છે,જ્યારે ગળાના રિલેક્સ થયેલા મસલ્સ વાઈબ્રેટ થાઈ છે છે માણસ ઊંઘમાં બોલ બોલ કરે છે.
જેને એક સામાન્ય બીમારી પણ કહી શકાય ,આજે હું તમને એવા રીમેડી વિષે જણાંવીશ જે તમારી સ્નુરિંગ એટ્લે કે બડબળવાની સમસ્યાથી નિજાત અપાવશે. સ્નુરિંગનું એક કારણ તમારૂ વાતાવરણ પણ છે. જો તમારા રૂમમાં ડ્રાય એર હશે આ તકલીફ રેહશે માટે રૂમમાં હયુમીફાયર રાખવું પણ સારો વિકલ્પ છે.
મોટા ભાગના મેદસ્વી લોકોને ઊંઘમાં બોલવાની ટેવ હોય છે, તમારા ગાળામાં જેટલા વધુ બ્લોક્સ રેહશે અને હવા જશે તેટલી વાર આ સમસ્યાને અટકાવવી મુશ્કેલ બનશે. માટે શરીરને સ્વસ્થ જાળવી રાખવા માટે પણ વજન ઘટાડવું જોઈયે, તમે પ્રાણાયામ પણ કરી શકો છો, પ્રાણાયામ કરવાથી સ્વાસ પરનું નિયંત્રણ સરળ બને છે.
અને રક્તસંચાર પણ સુધરે છે તેથી ઘણા રોગોનું નિવારણ તમને મળી રેહશે, રક્તસંચાર સુધારવાથી સ્લીપ ડીસઓર્ડર મટે છે અને ફેફસામાં ઑક્સીજન પૂરતી માત્રમાં પોહચે છે, યોગ દરેક રોગ માટે ઉપયોગી બને છે અને પ્રાણાયામ કરવાથી એનેર્જટિક એહસાસ થાય છે. સ્નુરિંગ રોકવા માટે ગાળા અને જીભની કસરત કરી સકો છો. તમામ પદ્ધતિ ત્યારેજ સફળ થસે જ્યારે તમને શરાબ ,ધૂમ્રપાન જેવા નશીલા પદાર્થની ટેવ નહીં હોય, તમારું ઓશીકું વધુ જાડું કે પાતળું ન હોવું જોઈએ ,એક ગ્લાસ હળદર વાળું દૂધ સૂતા પહેલા પીઓ ,એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એલચીનો ભૂકો ઉમેરો આ મિક્ષણને પીવાથી બકબક કરવાની આદત પર નિયંત્રણ કરી શકાય છે .