રોગચાળા સામે સાવચેત રહ્યા કોર્પોરેશને જાહેર કરી માર્ગર્શીકા
ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગી બચવા નાગરિકો અને રાજકોટ મહાનગરપાલિકા સો મળીને સતર્કતાપૂર્વક આવશ્યક પગલાં લઈને અપેક્ષિત સફળતા હાંસલ કરી શકે છે. આ માટેની “૪જ સ્ટ્રેટેજી અમલમાં મુકવામાં નાગરિકો રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ આપે તેવી સૌ કોઈને જાહેર આપેલ છે તેમ, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ હેમરેજીક તાવી દર વર્ષે સમગ્ર વિશ્વમાં આશરે ૧૦ કરોડ લોકો બીમાર પડે છે અને ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયા અને લેટીન અમેરિકામાં આવી અસર સૌી વધુ જોવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસએ ડેન્ગ્યુના રોગચાળા એવું અવલોકન કર્યું છે કે, મચ્છરની ઉત્પતિ મોટાભાગે સામુદાયિક ક્ષેત્રમાં વધુ જોવા મળે છે. જો અગાઉી જ આવશ્યક અને પ્રતિકારાત્મક પગલાં લેવા માટે સૌ કોઈ સતર્ક રહે તો આ બીમારીી બચી શકાય છે અને આ માટે “૪જ સ્ટ્રેટેજી” અપનાવવી જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા તો પોતાની ભૂમિકા અને ફરજ નિષ્ઠાી બજાવશે પરંતુ લોકોએ પણ તેમાં પોતાની જવાબદારી નિભાવવી આવશ્યક જણાય છે.
૧. સર્ચ એન્ડ ડેસ્ટ્રોય ( શોધો અને નાશ કરો )
* ડેન્ગ્યુ મચ્છર ઉત્પતિ માટેના સંભવિત સનો છે ફ્લાવર પોટ, વાઝ, ભંગારમાં પડેલ ટાયર, પ્લાસ્ટિક બેગ્ઝ, બોટલ, કેન, માટીના ઘડા, કપાયેલા નાળીયેર, રૂફ ગટર ડ્રેઈન, પાણીના ડ્રમ કે અન્ય વાસણો અને સાધનો કે જેમાં સ્વચ્છ અને સ્ીર પાણી રહી શકે.
* આવા એક પણ સાધનમાં પાણી ભરાયેલું ના રહેવા દો. ફ્લાવર પોટ, પક્ષી માટેના પોટ અને ઇન્ડોર પ્લાન્ટ માટેના સાધનોમાં રહેલું પાણી દર સપ્તાહે ખાલી કરી નાંખો.
* રૂફ ગટર ડ્રેઈન સાફ રાખી ઓવર હેડ ટેન્કને ઢાંકી રાખો.
* વરસાદ વરસી ગયાં બાદ એક પણ વાસણ કે સાધનમાં પાણી ભરાયેલું ના રહે તેની દરકાર રાખો.
* કચરો બંધ સાધનોમાં જ એકત્ર કરો.
* ઘરની આસપાસના ખાબોચિયા કે પાણીના ટાંકામાં પાણી સ્ીર રહેતું હોય છે અને ત્યાં મચ્છરની ઉત્પતિ ાય છે. આવા ખાબોચિયા કે પાણીના ટાંકામાં ોડું કેરોસીન કે ડીઝલ રેડી દો.
૨. સેલ્ફ પ્રોટેક્શન મેઝર્સ ( પોતાના રક્ષણ માટેના પગલાં )
* આખી બાંયના શર્ટ અને પગ ઢાંકી રાખવા મોજા પહેરો.
* ઘરના બારી દરવાજા અને બારીઓમાં ઝીણી જાળી ફીટ કરાવો.
* રાત્રે સુતી વખતે મચ્છરદાની બાંધો.
* મચ્છરને દુર રાખતા ક્રીમ અને અન્ય સાધનોણો ઉપયોગ પણ કરો.
* વહેલી સવારે અને સાંજે સંધ્યા સમયે ડેન્ગ્યુ મચ્છર વધુ કરડતા હોઈ આ સમયે બહાર જવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ.
* ડાર્ક અને બ્લેક (કાળા) રંગના આ મચ્છરોને વધુ આકર્ષિત કરતા હોઈ આવા વો પહેરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ.
૩. સીક અર્લી ક્ધસલ્ટેશન ( વહેલાસર તબીબી માર્ગદર્શન મેળવો )
* બે દિવસ સુધી તાવ રહે તો તુર્ત જ ડોક્ટરનો સંપર્ક કરી તેમની સલાહને અનુસરો.
* ડોક્ટરની સલાહ મુજબ પેરાસીટામોલ/ક્રોશીન ટેબ્લેટ લઇ શકાય.
૪. સે “યસ ટુ ફોગીંગ ( રોગચાળા વખતે ફોગીંગને અનુમતી આપો )
* ડેન્ગ્યુનો રોગચાળો જે વિસ્તારમાં પ્રસર્યો હોય ત્યાં ફોગીંગ એકમાત્ર સલાહભર્યું પગલું છે. આવા સમયે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા નાગરિકોના ઘેર કે ઓફિસોમાં હા ધરવામાં આવતી ફોગીંગની કામગીરી મારે સૌ કોઈએ અનુમતી આપવી જોઈએ.
* ફોગીંગ એકમાત્ર એવો ઉપાય છે જે પુખ્ત મચ્છરને મારી શકે છે. અલબત્ત પાણીમાં રહેલા મચ્છરના લાર્વાને ફોગીંગી મારી શકાતા ની.
ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વાના કારણો અને લક્ષણ
* ૧. સફેદ ટપકાં ધરાવતા કાળા રંગના એડીસ ઈજીપ્તી માદા મચ્છરોના કરડવાી.
* ૨. સામાન્યરીતે વહેલી સવારે અને સાંજે સંધ્યા સમયે આ મચ્છર કરડે છે.
* ૩. આ મચ્છર કરડવાી ગંભીર વાઈરલ ઇન્ફેક્શન ાય છે.
* ૪. એક વખત મચ્છર કરડ્યા પછી વ્યક્તિ બે ી ત્રણ દિવસમાં માંદી પડે છે.
* ૫. હાઈ ફીવર (વધુ પડતો તાવ), સ્નાયુ અને સાંધાઓમાં દુખાવો, માાનો દુખાવો, ઝાડા-ઉલ્ટી જેવી અસરો જોવા મળે છે.