રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રક્ષા બાંધતા મેયર બિનાબેન આચાર્ય, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રદેશ કારોબારી સભ્ય રક્ષાબેન બોળીયા, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, શહેર ભાજપ ઉપપ્રમુખ કંચનબેન સિધ્ધપુરા, રાબીયાબેન સરવૈયા, મંત્રી જ્યોત્સનાબેન જાવિયા, કોર્પોરેટર પ્રીતિબેન પનારા, તેમજ અલ્કાબેન કામદાર, માધવીબેન ઉપરાંત તમામ વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, વિગેરે બેહનો હાજર રહેલ.