શ્રી ગૌડ મેતવાડ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા બળેવ પર્વની પરંપરાગત રીતે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ ભકિતનગર સર્કલ પાસે કાર્યક્રમ યોજાયો જેમાં જ્ઞાતીનાં દાતા તેમજ વિદ્યાર્થી સન્માન કરવામા આવ્યા તેમજ જ્ઞાતીજનોએ સાથે ભોજન કરવામાં આવ્યું હતુજેમાં શ્રી ગૌઢ મેતવાડ બ્રાહ્મણ સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં જ્ઞાતીનાં પ્રવિણભાઈ જાની, ધર્મેશભાઈ ત્રીવેદી, જયેશભાઈ જાની, પ્રમોદભાઈ જાની, તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી છે.
Trending
- અડધા ભારતને SIPની 12x12x24 ફોર્મ્યુલા ખબર નથી, જાણશે તે બની જશે 2 કરોડ રૂપિયાનો માલિક
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી