૯ થી ૧૫ વર્ષના જે બાળકો રસીકરણથી વંચિત રહી ગયા હોય તેમણે આ હોસ્પિટલનો સંપર્ક કરવો
સરકારના ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોને હાલ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં રસીકરણથી વંચિત રહી ગયેલ બાળકોને આવરી લેવા તથા ૧૦૦ % એચીવમેન્ટ મેળવવા તથા બાળકોને સુરક્ષિત રીતે રસીકરણ કરાવવા રાજકોટ શહેરના નામાંકિત ઈન્ડીયન એકેડેમી ઓફ પીડીયાટ્રીકના ખ્યાતનામ બાળરોગ નિષ્ણાંત ડોકટરશ્રીઓના સહયોગથી તેઓની હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મૂકી આપવા માટેની વ્યવસ ગોઠવવામાં આવી છે. જે નીચે મુજબ છે.
ડોક્ટરનું નામ ડો.અંબરીશ પનારા સેશન નો દિવસ અને સમય ગુરુવાર ૩ થી ૫ હોસ્પિટલનું નામ રેઇનબો ચિલ્ડ્રન હોસ્પિટલ હોસ્પિટલનું એડ્રેસ જલારામ-૧, શેરી નં.૩, ડો.ધ્રુવ દેસાઈ સોમવાર ૩ થી ૫ આયુષ્યમ ચિલ્ડ્રન કેર “અમ્બિત, બીજો માળ, ૧.ક્રિષ્ના પાર્ક, પુષ્કરધામ રોડ, રાજકોટ, ડો.દિવ્યાંગ ભીમાણી સોમવાર ૩ થી ૫ ડિવાઈન ચિલ્ડ કેર હોસ્પિટલ આશાપુરા મેઈન રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ, ડો.ગુંજન મોદી ગુરુવાર ૧૦ થી ૧ ક્યુટબેબી કેર હોસ્પિટલ ૧૫૦ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી પાસે, મોદી સ્કુલ પાસે, રાજકોટ, ડો.હર્ષલ પટેલ બુધવાર ૧૦ થી ૧ હોપ ચિલ્ડ્રન હોસ્પિટલ ૧-જગન્નાપ્લોટ, ગીરીરાજ હોસ્પિટલ પાસે, રાજકોટ, ડો.હિરેન મશરૂ શુક્રવાર ૧૧ થી ૨ નિહિત બેબી કેર હોસ્પિટલ, ત્રિશુલચોક ,લક્ષ્મીનગર મેઈન રોડ, રાજકોટ, ડો.જયેશ સોનવાણી દિનેશ શ્રીમાંકર શુક્રવાર ૧૦ થી ૧ તથા ૫ થી ૧ સતનામ હોસ્પિટલ અક્ષરમાર્ગ, રાજકોટ, ડો.મમતા કોટેચા મંગળવાર ૧૦ થી ૧ તથા ૫ થી ૭ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ શેરીનં.૩૦/૩૯, કરણપરા, બી.જે.પી.ઓફીસ સામે, રાજકોટ, ડો.નયન કાલાવાડીયા મંગળવાર ૧૦ થી ૧ આસ ચાઈલ્ડ કેર હોસ્પિટલ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ, ડો.પ્રશાંત ફળદુ મંગળવાર ૧૦ થી ૧ પર્લ ચાઈલ્ડ કેર તપોવન સ્કુલ, સામે, ફોર્ચ્યુન હોટેલ પાસે, ૧૫૦ ફૂર રીંગ રોડ, રાજકોટ, ડો.પ્રીતેશ પંડ્યા ગુરુવાર ૧૦ થી ૧ કલરવ ચિલ્ડ્રન હોસ્પિટલ નવજ્યોત પાર્ક મેઈન રોડ, , ગીરીરાજ હોસ્પિટલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ, ડો.રાજન રામાણી ગુરુવાર ૩ થી ૬ આત્મીય ચિલ્ડ્રન હોસ્પિટલ યશરાજ કોમ્પલેક્ષ, કોટક બેંક પાસે, પંચાયત નગર, યુનીવર્સીટી રોડ, રાજકોટ, ડો.સાવન વામજા બુધવાર ૧૦ થી ૧ શૈશવ ચિલ્ડ્રન’સ હોસ્પિટલ પેડક રોડ ,પાણીના ઘોડા પાસે, રણછોડનગર, રાજકોટ, ડો.તેજસ ત્રિવેદી સોમવાર ૧૦ થી ૧ ત્રિવેદી હોસ્પિટલ, રાજનગર શેરી નં.૫, ધરતી હોન્ડા શો રૂમની સામે, રાજકોટ ત્રિવેદી હોસ્પિટલ, રાજનગર શેરી નં.૫, ધરતી હોન્ડા શો રૂમની સામે, રાજકોટ, ડો.વિપુલ મારકણા ગુરુવાર ૯ થી ૧૨ મારકણા ચિલ્ડ્રન હોસ્પિટલ વાણીયાવાડી મેઈન રોડ, શેઠ હાઈસ્કુલ સામે, ૮૦ ફૂટરોડ નજીક, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ, ડો.યજ્ઞેશ પોપટ બુધવાર અને શુક્રવાર ૪ થી ૬.૩૦ ઓમબેબી કેર હોસ્પિટલ ૧૧-કાશી વિશ્વના પ્લોટ, આર. વર્લ્ડ પાસે, રાજકોટ, ડો. નીરવ દવે ક્રાઈસ્ટ હોસ્પિટલ માધાપર, જામનગર રોડ, રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.