કેશોદ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની ચૂંટણી યોજાઇ હતી આ ચૂંટણીમાં ખેડુત વિભાગ, ખરીદ વેચાણ સંઘ વિભાગ તેમજ વેપારી વિભાગ એમ કુલ ત્રણ વિભાગ હતા. જેમાં ખેડુત વિભાગના કુલ મતદારાે 621 માંથી 575 મત પડ્યા હતાં.કેશોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સહકારી ખરિદ વેચાણ સંઘની ચુંટણીમાં 8રાઉન્ડના અંતે પરબતભાઇ પીઠિયા 113 મત અને પુંજાભાઇ બોદર 113મત મળતા વિજેતા જાહેર થયા હતા.અન્ય બે હારેલા ઉમેદવાર ભીખુભાઇ યાદવને 81અને અજયભાઇ સોંદરવાને 68મત મળ્યા.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો