આજનો ઉપાય :

જો તમે બેરોજગાર હો અને નોકરી પ્રાપ્ત કરવા માગતા હો તો……. ભાખરીનું ચૂરમું બનાવવું. તેના ત્રણ ભાગ કરવા. એક ભાગ ગાયને ખવડાવવો, બીજો ભાગ બાળકોને પ્રસાદમાં આપવો અને ત્રીજો ભાગ કીડીઓને આપવો. આ પ્રયોગ કરવાથી નોકરી પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે.

મેષ :

મેષ 2
અઘરા સોદા આપના ફેવર માં હોઈ શકે છે. નોકરી બદલવા નું મન બનાવી શકો છો. દિનચર્યા માં થોડો બદલાવ થવાથી આરામ મળશે કે આપ ખુશ થઇ જશો. કોઈ ગુપ્ત વાત સાર્વજનિક થવા થી આપની મુશ્કેલી વધી શકે છે. આપની ભાવનાઓ ની ઊંડાઈ નો અનુભવ થશે. દાંપત્યજીવન માં નવી ખુશી મળી શકે છે. ફરવા જઈ શકો છો. સંતાન ના વિષય માં આપની ટેન્શન વધી શકે છે. માનસિક તનાવ રહશે.

વૃષભ :

વૃષભ 2
આજ કઈક અલગ કે નવું કરવાની ઈચ્છા આપના મન માં રહશે. ચંદ્રમાં રોજીંદા ના ભાવ માં હોવા થી આપના કામ પુરા થતા જશે. કોઈ વાત નો અજાણ્યો ડર આપને હેરાન કરી શકે છે. માતા નું ધ્યાન રાખવું. પરિવાર ના બીજા લોકો ની તબિયત માં ઉતાવ ચઢાવ આવી શકે છે. આજ આપની તબિયત સારી રહશે. વાંચવા લખવા માં મન નહિ લાગે.

મિથુન : 

મિથુન 2
આપ પૂરી મહેનત થી કામ કરશો. તેમાં આપને સફળતા મળશે. જયેશભાઈ કહે કોઈ કામ કે કામ ની વાત આપને જાણવા મળી શકે છે. લવ પાર્ટનર માટે આપ સામાન્ય દિવસ થી વધુ મહત્વપૂર્ણ રહશે, પરંતુ સંબંધ સુધારવા ની ચિંતા આપને કરવી પડશે. બીઝનેસ માં ફાયદો થવા નો યોગ છે. નોકરી માં થોડો તનાવ પણ હોઈ શકે છે. તબિયત નું ધ્યાન રાખવું.

કર્ક :

કર્ક 2
આપના કામ પુરા તો થશે પરંતુ સફળતા નો શ્રેય પણ આપને મળશે. મહેનત પણ વધુ રહશે. તેનું સકારાત્મક પરિણામ આપને મળી શકે છે. કોઈ જુના વિષય માં આપને કયાંક ને કયાંક અઘરી પરિસ્થિતિ નો સામનો કરવો પડે. લવ લાઈફ માટે દિવસ થોડો સારો છે. જયેશભાઈ કહે આપના કેટલાક રોકાયેલ કામ પુરા થઇ શકે છે. આપ કોઈ ખાસ પરિસ્થિતિ ને સંભાળી લેશો. આ સપ્તાહ ભણવા માટે સારું રહશે.

સિંહ :

સિંહ 2
આપના કામકાજ ને વ્યવસ્થિત કરવા પર ધ્યાન દેવું. દિવસભર કોઈ ને કોઈ રીત ની મુશ્કેલી, ચિંતા અને તણાવ હોઈ શકે છે. લવ લાઈફ માટે દિવસ સારો રહશે. સંબંધ માં કોઈ મુશ્કેલી હોઈ તો મોટા ની મદદ લઇ શકો છો. આજ પાર્ટનર થી મોટા વાદ કરવા થી બચવું. નોકરીપેશા લોકો ને કોઈ પણ રીતે તણાવ આવવા થી બચવું. પરિવાર અને પૈસા ના વિષય માં આજ આપ બીઝી રહશો. ઈજા થઇ શકે છે. વાહનો થી સાવધાન રહેવું.

કન્યા :

કન્યા 2
પ્રેમી કે જીવનસાથી કોઈ ઈચ્છા રાખી શકે છે. વધુ સક્રિય થઇ ને આપ ઘણા નવા કામ પણ પુરા કરી લેશો. આસપાસ કે સાથે ના કેટલાક લોકો આપને કામ બતાવી શકે છે, એમનું કામ પણ કરાવી શકે છે. કુવારા લોકો ને વિવાહ નો પ્રસ્તાવ મળી શકે છે. પાર્ટનર આપની ભાવનાઓ ને સમજશે.લવ લાઈફ ની મુશ્કેલી ખત્મ થવાથી મન ખુશ થશે

તુલા : 

તુલા 2
કેટલાક કામ થી આપનું કોન્ફીડન્સ વધી શકે છે. આપનું મન પ્રસન્ન રહશે. કોઈ અઘરી પરિસ્થિતિ આવવા પર શાંતિ અને ધૈર્ય થી કામ લેવું.પાર્ટનર ની વાત ને દિલ થી ન લેવી. જયેશભાઈ કહે આપની લવ લાઈફ સામાન્ય રહશે. પૈસા થી જોડાયેલ વિષય માં સમજી વિચારી ને નિર્ણય લેવો. લાંબી યાત્રા પર જવા થી બચવું. તબિયત બગડી શકે છે.

વૃશ્ચિક :

વૃશ્ચિક 2
જીવન ના કોઈ ક્ષેત્ર માં સુધાર થઇ જશે. આપની સામે કામ પણ ઘણું રહશે. તેનું પરિણામ આપના ફેવર માં રહશે. મિત્ર અને પ્રેમીઓ સાથે આપની ખુબ બનશે. કોઈ મોટું કામ જેમાં આપ એક વાર અસફળ થઇ ચુક્યા છો તે આજે ન કરવું. જુના પ્રેમ થી મુલાકાત કે વાતચીત થશે. પાર્ટનર પર ખર્ચ વધી શકે છે. દિવસ ની શરૂઆત સામાન્ય રહશે. તબિયત ને લઈને સાવધાન રહેવું.

ધન :

ધન 2
આજ આપ તે કામ પૂરું કરી શકો છો જે ખુબ સાવધાની સાથે કરવા નું હોય. આપના પાસે કોઈ એવી જાણકારી આવી શકે છે જેના કારણે કેટલાક લોકો આપના થી વાત કરવા પ્રયત્ન કરશે. આપના સાથી ના વખાણ કરવા. દાંપત્યજીવન માં થોડા વિવાદ પણ થઇ શકે છે. વાણી પર કાબુ રાખવો. જયેશભાઈ કહે જોખમ ભર્યા નિવેશ કરવા થી બચવું. આપની મદદ થી પરિવાર કે કોઈ સંબંધી નું રોકાયેલ કામ પૂરું થશે.

મકર :

મકર 2
બધું ખુબ સારું ચાલશે. આપના વધુ કામ સરળતા થી અને શાંતિ થી પુરા થઇ જશે. મિત્ર ની મદદ થી આનંદ અને મનોરંજન ની તક મળી શકે છે. જયેશભાઈ કહે આજ આપ કોઈ પણ રીતે મૂંઝવે તેવા વિષય માં ન પડતા. પ્રેમ સંબંધો માં ખટાસ આવી શકે છે, પરંતુ બધું ઠીક થઇ જશે. જુનિયર કર્મચારીઓ થી બોલાચાલી થઇ શકે છે. માનસિક તણાવ રહશે. પરિવાર વાળા ની સાથે સમય વિતાવાની યોજના બની શકે છે.

કુંભ : 

કુંભ 2
માનસિક રીતે આપ સક્રિય રહેશો.દિવસ ખુબ સારો જશે. ફાયદા નો યોગ બની રહ્યો છે. કિસ્મત થી ધન લાભ થઇ શકે છે. કોઈ વાત ગોલમાલ ન કરવી. કોઈ મિત્ર સાથે અનબન થઇ શકે છે, સાવધાન રહેવું. પાર્ટનર આપની લગભગ દરેક વાત માનશે. મહેનત વધુ કરવી પડે. નિવેશ માટે સમય સારો છે. આપ ખુબ સંવેદનશીલ રહશો આજ આપને કોઈ સંબંધી કે પરિવાર ની કોઈ વાત ખુંચી શકે છે.

મીન :

મીન 2
દિવસ સારી રીતે વીતશે તેથી આપને થોડી મહેનત કરવી પડશે. ઘણા કામ પુરા કરવા પડે. કોઈ પણ કામ પૂરી રીતે સમજી ને કરવું. જયેશભાઈ કહે લવ લાઈફ ની જૂની સમસ્યા ઉકેલી શકે છે. જે આપના માટે ખુબ મહત્વપૂર્ણ વ્યક્તિ છે, તેને ઈમાનદારીથી આપના વિચાર જણાવા. આજ પરિવાર થી જોડાયેલ નાની નાની વાત આપના માટે ખાસ હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.