રાજકોટ ચેસ પ્લેયર્સ એસો. આયોજીત ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓ માટે મહાપાલિકા દ્વારા રૂ ૨.૨૧ લાખના ઇનામો અપાયા: આયોજકો ‘અબતક’ની મુલાકાતે
આ ટુર્નામેન્ટમાં મહાપાલિકા દ્વારા રૂ ૨,૨૧,૦૦૦/- ઇનામો તથા સાત દિવસ હોલ ફ્રી ઓફ કોસ્ટ આપેલ છે. જે માટે મેયર બીનાબેન આચાર્ય , સ્ટેન્ડીગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, સમાજ કલ્યાણ ચેરમેન આશિષભાઇ વાગડીયા, તમામ સર્વેનો ચેસ પ્લેયસ એસો. આભાર માને છે. આ ઉપરાંત યુરોટોમ સોલાર, ગોંડલ જયોતિ સીએનસી મેટોડા, ઓ.એલ. ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ એનલીવન રાજકોટ, ઇનોવેટીવ ઇન્ટરનેશનલ સ્કુલ, ડાયનેમીક ચેક એકેડમીનો સહયોગ મળ્યો હતો.
મુખ્ય ઇનામ: અનુપ દેશમુખ, વ્રંદેશ પારેખ, જય કુંડલીયા, રાજકોટ, અંશ એમ. શાહ, તન્મય અજમેરા ને તેમજ બેસ્ટ અનરેટેડ પ્લેયર્સ આશીફ હડવાણી, કેવલ ચિતારા, સંજય ઘોડાસરા, ભુષણ આર્નવ, આરાઘ્ય જૈન
રેટીંગ ૧૦૦૦-૧૩૦૦માં રીશી એ.વ્યાસ, હીયા પંચાલ, વત્સલ દવે, પર્વા બી. ઠકકર, દેવર્ષ એમ. બોરખેતરીયા,- રેટીંગ ૧૩૦૧-૧૬૦૦માં સોહમ પંચાલ, પાર્થ કુંતલ રાવલ, પુર્નીષ દવે, વંશ એ. અડાલજા, માર્મીક શાહ – બેસ્ટ વેર્ટન પ્લેયર (પપ થી ઉપર)માં લલીત વી. નિર્મલ, કિશોરસિંહ જેઠવા, જસ્મીન ઠકકર, નરેન્દ્ર મહેતા, એસ.આર. નારાયણ – બેસ્ટ લેડીઝ પ્લેયરમાં રીયા ભરત ઠકકર, નંદીની લખવાણી, ગર્વી શાહ, વિશ્વા વડોયા, અનન્યા પરીખ – બેસ્ટ યુ-૯ એઇજ ગ્રુપમાં કનિષ્ક ભટ્ટ, વત્સલ એન. પરીખ, મહર્થ ગોધાણી,
વંદન ઠાકર, પ્રિન્સ ચિરાગ ગાંધી – બેસ્ટ યુ-૧૧ એઇઝ ગ્રુપમાં કાવ્યા મંડોરા, પ્રખર ચર્તુવેદી, હર્ષ મનીષ સરવૈયા, કૃતાર્થ જેઠવા, પ્રિયેન પી. શાહ – બેસ્ટ યુ-૧૩ એઇઝ ગ્રુપમાં વેંકટેશ એન. અરવીંથ, આદિત્ય રંજન, વિનીત પરીન પટેલ, સુયોગકુમાર એમ. પટેલ, વિશ્વમ જયેશ ઠાકરને ઇનામથી નવાઝવામાં આવ્યા હતા.