જેતપુર પાલિકા દ્વારા અગાવ નોટિસ આપી પ્લાસ્ટિક વપરાશ તેમજ વેચાણ પણ પ્રતિબંધિત કરવામાં આવેલ છે જે પગલે શહેરમાં અલગ અલગ દુકોનો માં ચેકીંગ હાથ ધરી છેલ્લા એક સપ્તાહમાં 35 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે.
1200 રૂં જેટલી રકમ નો દંડ કરવામા આવેલ છે. હજી પણ આગામી દિવસોમાં શહેર માં પ્લાસ્ટિક વેચાણ તેમજ વપરાશ કરતા દુકાનદારો પ્લાસ્ટિક બંધ નહીં કરે તો ફરી જપ્તી કાર્યવાહી હાથ ધરાશે.