સ્વ. બાલકૃષ્ણ રતીલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેલવે ડીવીઝનના સંયુકત ઉપક્રમે લોકો કોલોની જામનગર રોડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન થયું જેમાં રેલવેના ડીઆરએમ નીનાવે તથા અધિકારીઓ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી બ્રીજેશભાઈ શાહ તથા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતુ કે રેલવેની જમીન પર અંદાજીત ૩૫૦ વૃક્ષોવાવામાં આવશે. અને ગાર્ડન બનાવવામાં આવશે જે ગાર્ડન લોકો કોલોનીના રહેવાસીઓને ઉપયોગી થશે સાથે પર્યાવરણનું જતન પણ થશે વધુમાં બ્રીજેશભાઈએ જણાવ્યું કે અમો ખાલી વૃક્ષો વાવી ને સંતોષ નહીમાની પરંતુ ઉછેરમાં પણ ધ્યાન આપી સારું ગાર્ડન બનાવીશું જે લોકો ઉપયોગી થશે.
Trending
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો