કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુરુદાસ નાનકનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે. ગુરુદાસ કામતને હાર્ટએટેક આવતા દિલ્હીની પ્રાઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.ગુરુદાસ કામત ગુજરાતના પૂર્વ પ્રભારી પણ રહ્યા હતા.

gurudaskamat 1465298334 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.